Browsed by
Day: June 14, 2017

First Few Days Of Glittery Smiles!

First Few Days Of Glittery Smiles!

Dear Parents,

A hearty welcome to all of you!
I am very happy to have the opportunity to be your child’s homeroom teacher. I assure you that our children will have a safe, secure and stimulating environment. As your child’s teacher, I am only one part of your child’s academic future. Parental encouragement and involvement along with student cooperation and participation are vital components of educational growth. I encourage you and your child to join me in this academic endeavor. I would like to share with you a little peek into the first days of Senior Kg. Glitter.

Warm regards,
Rashida Golwala

Grade 6 Gujarati (Standard level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

Grade 6 Gujarati (Standard level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

ગૃહકાર્ય (Homework)

નીચે આપેલી કવિતા વાંચો અને ગુજરાતીની નોટબુકમાં અનુલેખન(copy writing) કરો.

Homework Title – કવિતા - ટીમ પોળની

બોલ અમારો સનનન ચાલતો
વાત ન પૂછો બેટની
તગડી ટીમ પોળની…

ટિંકૂ મંગલૂ
સચિન સહેવાગ અમારા
યુવરાજ જેવા
બંટી છક્કા મારતો
ફિરકી ચાલતી
ભજ્જી જેવી
સુખવિંદર મરઘિલ્લેની
તગડી ટીમ પોળની…

જ્યારે કોઈએ લલકાર્યા છે ત્યારે
અમે ચેલેંજ સ્વીકારી છે.
વન ડે હોય કે 20-ટ્વેંટી
દરેક અમારાથી હાર્યા છે

અમારા મોઢ શીદ કરીએ ખુદના વખાણ
અમારી તો બલ્લે બલ્લે જી
તગડી ટીમ પોળની…

Link –http://gujarati.webdunia.com/article/kids-poetry/%E0%AA%9F%E0%AB%80%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B3%E0%AA%A8%E0%AB%80-109050500046_1.htm

Note - ગુજરાતીની નોટબુકના cover page અને પહેલા પાના પર માર્કર પેન થી નામ,વર્ગ અને લેવલ(SL) લખી લાવવું. ગુરુવારે નોટબૂક SL નાં સ્થાને જ મુકવી.

 

Grade 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

Grade 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

 નીચે આપેલ ફકરા (paragraph) નું વાંચન કરો અને તમારી નોટમાં ‘અનુલેખન'(copy writing)નું મથાળું(heading) આપીને નોટબુકમાં લખો.
नीचे दिए गए अनुच्छेद (paragraph) का अनुलेखन (copy writing) गुजराती नोटबुक में करें |

જંગલમાં વાંદરાઓનું એક ટોળું હતું. તે ચાંદની રાતે નદીકાંઠે ઝાડ પર સુતું હતું. એક વાંદરાએ  તળાવ માં ચાંદો જોયો. તેણે બધાંને  જગાડી દીધાં. બધાંને થયું કે ‘આતો મોટું ફળ છે.’ પણ તેને કેવી રીતે લેવું? એકે બીજાની અને બીજા એ ત્રીજાની પૂછડી પકડી અને નદી સુધી પહોંચ્યા. નદી માં ચાંદો પકડે તે પહેલા પકડ તૂટી ગઈ અને બધા ધબક કરતા પાણીમાં પડ્યા.

 

Note -ગુજરાતી ની નોટબૂક ના cover page અને પહેલા પાના પર માર્કર પેન થી નામ,વર્ગ અને લેવલ(Ab initio) લખી લાવવું. ગુરુવારે નોટબુક Ab નાં સ્થાને જ મુકવી.

गुजराती नोटबुक में cover page और पहले पेज पर नाम, वर्ग और लेवल (Ab initio) लिखकर लाए | गुरुवार को नोटबुक कक्षामे Ab के स्थान  पर ही रखें |

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

ગૃહકાર્ય (Homework)

નીચે આપેલી વાર્તાનું વાંચન કરો અને ગુજરાતીની  નોટબુકમાં અનુલેખન(copy writing) કરો.  વાર્તાના આધારે શીર્ષક (Title) આપો.

વાર્તા 
એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા.

પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહિ.

અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું!”

Note - ગુજરાતીની નોટબુકના cover page અને પહેલા પાના પર માર્કર પેન થી નામ,વર્ગ અને લેવલ(SL) લખી લાવવું. ગુરુવારે નોટબૂક SL નાં સ્થાને જ મુકવી.

Grade 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

Grade 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

નીચે આપેલા વાક્યોનું અનુલેખન(copy writing) ગુજરાતી નોટબૂક માં કરો.
नीचे दिए गए वाक्यों का अनुलेखन (copy writing)गुजराती नोटबुक में करें |

૧) આ મારા દાદા છે.
૨) રમા, કાપડ કાપ.
૩) બા, મગસ બનાવ.
૪) જમના ગામ જા.
૫) સસલું ગાજર ખાય છે.

Note -ગુજરાતી ની નોટબૂક ના cover page અને પહેલા પાના પર માર્કર પેન થી નામ,વર્ગ અને લેવલ(Ab initio) લખી લાવવું. ગુરુવારે નોટબુક Ab નાં સ્થાને જ મુકવી.

गुजराती नोटबुक में cover page और पहले पेज पर नाम, वर्ग और लेवल (Ab initio) लिखकर लाए | गुरुवार को नोटबुक कक्षामे Ab के स्थान  पर ही रखें |

Grade 4 Gujarati (Standard level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

Grade 4 Gujarati (Standard level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

ગૃહકાર્ય (Homework)

નીચે આપેલા વાક્યોનું વાંચન કરો અને તમારી ગુજરાતી નોટબૂકમાં અનુલેખન (Copy writing) કરો.

Homework title -શબ્દોનું અનુલેખન (cycle 1)

૧) હંસ તળાવમાં તરે છે.
૨) નદી મહેલ પાસેથી વહે છે.
૩) આજે મારી દાદીનો જન્મદિવસ છે.
4) વૈદ બીમાર રાજાની સારવાર માટે મહેલમાં આવ્યા.
૫) મને શાળાનો પહેલો દિવસ ગમે છે.

Note - ગુજરાતીની નોટબુકના cover page અને પહેલા પાના પર માર્કર પેન થી નામ,વર્ગ અને લેવલ(SL) લખી લાવવું. ગુરુવારે નોટબૂક SL નાં સ્થાને જ મુકવી.