Browsed by
Day: February 14, 2018

Grade 5 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

Grade 5 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

 

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર -૬૩ (63) પર આપેલ  પાઠ – ૧૪ “લીલા પોપટનો જન્મદિવસ” નું વાંચન કરો અને તેના આધારે પ્રશ્ન “ગ” સૂચના પ્રમાણે કરો. (ચિત્ર દોરો અથવા ચિત્ર શોધી ચોટાડો.)

Grade 4 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

Grade 4 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

ગૃહકાર્ય (Homework):

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૪૯ (49) “મારો પરિવાર” નું વાંચન કરો (વર્ગમાં પાઠની સમજ આપવામાં આવેલ ) અને તેના આધારે પેજ નંબર – ૫૩ (53) પર આપેલ વક્યોમાં જવાબ લખી  વાક્ય પૂરા કરો.

Recap of the Day 4 – 14/02/18

Recap of the Day 4 – 14/02/18

UOI:

Moving forward in their learning about Natural Resources, the students learnt What are Fossil Fuels ? How are they formed ? Why are oil and natural gas called Fossil Fuels ? After the discussion, they watched the following video for deeper understanding :

Math:

The book ‘Divide and Ride’ by Stuart J. Murphy was read aloud and the students understood that division is the breaking down of a set into smaller sets of the same size. They also understood the meaning of remainder and left over.

Language:

Students identified the elements of the story that were missing in the story read aloud to them and discussed their importance. The teacher role modeled how to write a Narrative piece following the first two steps of writing process (prewriting and drafting).

Homework:

Refer common blog for Hindi and Gujarati homework.

Grade 3 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

Grade 3 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

ગૃહકાર્ય (Homework):

પતંગિયા પુસ્તકમાંથી નીચે આપેલા પેજનું ગૃહકાર્ય કરો.


૧) પેજ નંબર – ૫૬ (56) પર વાક્ય વાંચી “ચ” અક્ષરને ગોળ કરો અને “ચ” મૂળાક્ષર લખો.
૨) પેજ નંબર – ૫૭ (57) પર વાક્યોનું વાંચન કરો અને વાક્યને યોગ્ય ચિત્ર સાથે જોડો.
૩) પેજ નંબર – ૫૮ (58) પર “ખ” અક્ષરવાળા શબ્દો અને ચિત્રમાં રંગ કરો.

Grade 2 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

Grade 2 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

ગૃહકાર્ય (Homework):

વિદ્યાર્થીઓએ વર્ગમાં શીખેલ કવિતા “ચકીબેન ચકીબેન” અભિનય સાથે તમારા માતા – પિતા સામે ગાઓ. વાલીશ્રી એ  Daily Diaryદ્વારા  H.W Reflection મોકલવાનું રહેશે.

Grade 6 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

Grade 6 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

Cycle – 26 (Home work)

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પાઠ – ૧૩. – “પતંગિયા સમાચાર” ના આધારે પ્રશ્ન – “ખ” ના પ્રશ્નો ૧, ૨, ૩, ૪ અને ૫ સૂચના પ્રમાણે લખો.