Grade 3 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

Grade 3 Gujarati (Standard level) Homework (Date – 14/02/2018)

ગૃહકાર્ય (Homework):

પતંગિયા પુસ્તકમાંથી નીચે આપેલા પેજનું ગૃહકાર્ય કરો.


૧) પેજ નંબર – ૫૬ (56) પર વાક્ય વાંચી “ચ” અક્ષરને ગોળ કરો અને “ચ” મૂળાક્ષર લખો.
૨) પેજ નંબર – ૫૭ (57) પર વાક્યોનું વાંચન કરો અને વાક્યને યોગ્ય ચિત્ર સાથે જોડો.
૩) પેજ નંબર – ૫૮ (58) પર “ખ” અક્ષરવાળા શબ્દો અને ચિત્રમાં રંગ કરો.

Comments are closed.