Browsed by
Day: July 18, 2018

Highlights of the day 18th July 2018

Highlights of the day 18th July 2018

Day 2 – Wednesday. 

[Unit Of Inquiry]

Formative assessment was conducted.

Math

Students reflected on their understanding on the concepts of Math strand (number names, greater than less than, place value, expanded form, preceding and succeeding numbers, odd and even, ascending and descending ) and chose the correct option.


 

Kindly check the common blog for Hindi – Gujarati homework.

Have a good day! 🙂

Grade – 6 Gujarati Homework (Standard level) Cycle – 5 (Date : 18/07/2018)

Grade – 6 Gujarati Homework (Standard level) Cycle – 5 (Date : 18/07/2018)

ગૃહકાર્ય (Homework) :

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૭ (7) આપેલ  કવિતા – ૧ “મેઉલા અષાઢના રે” નું વાંચન કરો. અને તેના આધારે પ્રશ્ન – ‘ક’ અને ‘ખ’ ની પ્રવૃત્તિને સૂચના પ્રમાણે કરો.

Grade – 6 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

Grade – 6 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તક માં પેજ નંબર ૨૩ પર આપેલ કવિતા – ૪ “સૂરજદાદા આવ્યા’ નું વાંચન કરવું અને તેમાં આવતા મુશ્કેલ શબ્દો નીચે લાઈન કરી અનુલેખન(copy writing ) નોટબુકમાં  કરો. વર્ગમાં કવિતાની સમજ આપવામાં આવશે અને કવિતામાં આવતા મુશ્કેલ શબ્દોનું શ્રુતલેખન લેવામાં આવશે.

गुलाल पाठ्यपुस्तक से पेज नंबर 23 पर दी गई कविता – 4 “સૂરજદાદા આવ્યા’ का वाचन करें, उस में आए कठिन शब्दों के नीचे लाईन खींचे और उसका अनुलेखन(copy writing ) नोटबुक में करें | कक्षा में कविता समज दी जाएगी और कविता में आए कठिन शब्दों का श्रुतलेखन लिया जाएगा |

Grade – 5 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

Grade – 5 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી કવિતા “ઝાડ નીચે બેઠા બચુભાઈ” વાંચો અને કવિતામાં આવતા નવા અને મુશ્કેલ શબ્દોને  ગુજરાતીની નોટબુકમાં લખો.

(नीचे दी गई कविता “ઝાડ નીચે બેઠા બચુભાઈ”  पढ़े और कठिन और  नए  शब्दों को नोटबुक में लिखें |)

 ઝાડ નીચે બેઠા બચુભાઈ

ઝાડ નીચે બેઠા બચુભાઈ, લઈને વાડકીમાં મીઠું દહીં

ઊડતાં ઊડતાં આવ્યા કાગડાભાઈ
ઝાડ ઉપર બેઠા પૂરી ખાવા ભાઈ

બચુભાઈ ખાતા’તા લહેરથી દહીં, ત્યાં તો પૂરી નીચે પડી ગઈ
બચુભાઈ ગભરાયા બહુ ભાઈ,નાઠા એ તો વાડકો ફેંકી દઈ

કાગડાભાઈને તો મજા આવી ગઈ
ખાઈ ગયા બધું એ તો મીઠું દહીં

Grade – 4 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

Grade – 4 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

૧) ગુલાલ પાઠ્યપુસ્તક માં પેજ.નંબર ૨૨(22), પર આપેલા વાક્યોમાં ચિત્રના નામ લખી વાક્ય પૂર્ણ કરો અને શબ્દ – ચિત્રના જોડકા જોડો.


૨) ગુલાલ પાઠ્યપુસ્તક માં પેજ.નંબર ૨૩(23) પર ચિત્રની મદદથી આપેલા શબ્દોને પૂર્ણ કરો

૧) गुलाल पाठ्यपुस्तक में पेज.नंबर 22 पर दिए गए वाक्यों में चित्र के नाम लिखकर वाक्य को पूरा करें और शब्द – चित्र का मिलान करें ।
२) गुलाल पाठ्यपुस्तक में पेज.नंबर 23 पर चित्र की  मदद से शब्दों को पूरा करें |

Things to note!

Things to note!

Dear students,

Kindly take a note of the following tasks:-

  1. Refer to the blog post regarding RFID cards.
  2. Bring your library books and ID card to school tomorrow since we have Library slot.
  3. Students who were asked to mail the screenshot (typing test) need to send it as soon as possible.