Grade – 5 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

Grade – 5 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી કવિતા “ઝાડ નીચે બેઠા બચુભાઈ” વાંચો અને કવિતામાં આવતા નવા અને મુશ્કેલ શબ્દોને  ગુજરાતીની નોટબુકમાં લખો.

(नीचे दी गई कविता “ઝાડ નીચે બેઠા બચુભાઈ”  पढ़े और कठिन और  नए  शब्दों को नोटबुक में लिखें |)

 ઝાડ નીચે બેઠા બચુભાઈ

ઝાડ નીચે બેઠા બચુભાઈ, લઈને વાડકીમાં મીઠું દહીં

ઊડતાં ઊડતાં આવ્યા કાગડાભાઈ
ઝાડ ઉપર બેઠા પૂરી ખાવા ભાઈ

બચુભાઈ ખાતા’તા લહેરથી દહીં, ત્યાં તો પૂરી નીચે પડી ગઈ
બચુભાઈ ગભરાયા બહુ ભાઈ,નાઠા એ તો વાડકો ફેંકી દઈ

કાગડાભાઈને તો મજા આવી ગઈ
ખાઈ ગયા બધું એ તો મીઠું દહીં

Comments are closed.