Browsed by
Author: unnati.bhagat@fountainheadschools.org

Grade:5 Gujarati Homework ( Ab initio level) – 15/11/2017

Grade:5 Gujarati Homework ( Ab initio level) – 15/11/2017

Cycle-16

ઉપર આપેલી link પરથી રમત રમો અને સાચી જોડણી વાળા શબ્દો શોધો. જે શબ્દો કઠિન લાગે તે ગુજરાતી નોટબુક માં લખો. આવનાર ગુજરાતી વર્ગ માં તેના અર્થની ચર્ચા કરવામાં આવશે.
ऊपर दी गई link से ‘शब्द खेल’ खेलें और सही वर्तनी के शब्द ढूंँढे | कठिन शब्दों को अपनी गुजराती नोटबुक में लिखें, कक्षा में उसके अर्थ की चर्चा की जाएगी |
http://www.gujaratilexicon.com/game/whats_my_spell/#!/page_PLAY

 

 

Grade: 4 Gujarati Homework ( Ab initio level) – 15/11/2017

Grade: 4 Gujarati Homework ( Ab initio level) – 15/11/2017

Cycle-16

નીચે આપેલા શબ્દો ને ગુજરાતી નોટબુકમાં લખો. આવનાર ગુજરાતી વર્ગમાં તેનું શ્રુતલેખન લેવામાં આવશે.
नीचे दिए गए शब्दों को गुजराती नोटबुक में लिखें | अगली गुजराती कक्षा में श्रुतलेखन लिया गया |
૧) નિશાન
૨) ગમે
૩) ગુજરાત
૪) દિશા
૫) જુવાર
૬) સસલી
૭)મયૂર

Grade:3 Gujarati Homework ( Ab initio level) – 15/11/2017

Grade:3 Gujarati Homework ( Ab initio level) – 15/11/2017

Cycle-16

નીચે આપેલી link પરથી વાર્તા સાંભળો અને તેનો બોધ(moral of the story)યાદ રાખો. વર્ગ માં તે વિશે ચર્ચા કરવામાં આવશે.
नीचे दी गई link से कहानी सुनें और कहानी के बोध (moral of the story) को याद रखे | कक्षा में उसकी चर्चा की जाएगी |
https://www.youtube.com/watch?v=wWmqvwhCqsY&t=41s

 

 

Grade: 2 Gujarati Homework ( Ab initio level) – 15/11/2017

Grade: 2 Gujarati Homework ( Ab initio level) – 15/11/2017

Cycle-16

નીચે આપેલી link પરથી કવિતા સાંભળો અને તેની સાથે ગાઓ.
नीचे दी गई link से कविता सुनें और दोहराएँ |

https://www.youtube.com/watch?v=Q026r1ke3aA

 

 

Grade: 2 Gujarati Homework ( Ab initio and Standard level) – 08/11/2017

Grade: 2 Gujarati Homework ( Ab initio and Standard level) – 08/11/2017

વ્હાલા વાલી મિત્રો,

બાળકોના રજૂઆત કૌશલ્યને વિકસાવવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event’ લઈને આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓએ તેમના age level ની કવિતા અભિનય સાથે ગાવાની રહેશે.

Cycle-16 માં (14/11/2017 to 21/11/2017) ‘LITERARY EVENT’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ગ માં શીખવેલી કવિતાઓ(હાથી ભાઈ તો જાડા, આવ રે વરસાદ, ટામેટું ભાઈ ટામેટું, એક બિલાડી જાડી, મમ્મી મારી પ્યારી) સિવાયની કવિતા મોઢે કરી અભિનય સાથે રજૂ કરવાની રહેશે. ‘LITERARY EVENT નાં માપદંડ નીચે મુજબ છે.

प्रिय अभिभावक,

बच्चों के मौखिक कौशल्य के विकास हेतु गुजराती भाषा में  ‘Literary Event’ लेकर आ रहे है, जिसमे विद्यार्थी अपनी आयु के अनुसार अभिनय के साथ कविता गायेंगे |

Cycle-16  में  (14/11/2017 to 21/11/2017)  ‘LITERARY EVENT’ का आयोजन किया गया है, जिसमे कक्षा में सिखाई गई कविताओं (હાથી ભાઈ તો જાડા, આવ રે વરસાદ, ટામેટું ભાઈ ટામેટું, એક બિલાડી જાડી, મમ્મી મારી પ્યારી) के अलावा की कविताओं को प्रस्तुत करना है | जिसके मापदंड नीचे दिए गए है |

 

CRITERIAS(માપદંડ)

૧) અભિનય સાથે ગાન  (Reciting the poem with Expression)

૨) સમય મર્યાદા (વધુ માં વધુ ૧ મિનિટ) – Time limit  (maximum 1 minute)

3) આત્મવિશ્વાસ (Confidence)

नोट 1 : प्रिय अभिभावक,  अपने बच्चे को ‘कविता गान’ सीखने  में सहायता करें |

नोट 2:   ‘LITERARY EVENT’ Cycle-16 (14/11/2017 to 21/11/2017) गुजराती कक्षा(slot) में लिया जायेगा |

 

Grade: 5 Gujarati Homework ( Ab initio level) – 08/11/2017

Grade: 5 Gujarati Homework ( Ab initio level) – 08/11/2017

ગુલાલ પેજ નંબર 60(60) પર આપેલ ‘બારાખડી’ વાંચો,સમઝો અને લખો.
गुलाल पेज नंबर 60 पर दी गई ‘બારાખડી’ पढ़ें, समझें और लिखें |

નોંધ: જે વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન નું ગૃહકાર્ય જમા કરાવવાનું બાકી છે તેઓ એ ગુરુવારે(આવતીકાલે) જમા કરવી દેવું.

Grade: 3 Gujarati Homework ( Ab initio level) – 08/11/2017

Grade: 3 Gujarati Homework ( Ab initio level) – 08/11/2017

ગુલાલ પાઠ્યપુસ્તક માંથી ‘ક થી ન’ સુધીના વર્ણોનું પુનરાવર્તન કરો અને એકવાર નોટબુક માં લખો.

गुलाल पाठ्यपुस्तक से ‘ક થી ન ‘तक के वर्णों का पुनरावर्तन करें और एकबार नोटबुक में लिखें |

 

નોંધ: જે વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન નું ગૃહકાર્ય જમા કરાવવાનું બાકી છે તેઓ એ ગુરુવારે(આવતીકાલે) જમા કરવી દેવું.

Grade: 4 Gujarati Homework ( Ab initio level) – 08/11/2017

Grade: 4 Gujarati Homework ( Ab initio level) – 08/11/2017

નીચે આપેલી link પરથી ‘ઉ અને ઊ’ માત્ર નાં શબ્દો જુઓ અને સાથે બોલો. તેની સાથે આપેલા શબ્દોના અર્થ સમજો.
नीचे दी गई लिंक से ‘उ और ऊ’ मात्रा के रति शब्द देखें और साथ दोहराएँ | उसके साथ दिए गए अर्थ को समझें |

ઉ માત્ર નાં શબ્દોની link:
https://www.youtube.com/watch?v=8FPoroDEnjc
ઊ માત્રના શબ્દોની link:

https://www.youtube.com/watch?v=mwSJEP3ybZQ

નોંધ: જે વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન નું ગૃહકાર્ય જમા કરાવવાનું બાકી છે તેઓ એ ગુરુવારે(આવતીકાલે) જમા કરવી દેવું.

Grade: 6 Gujarati Homework ( Ab initio level) – 08/11/2017

Grade: 6 Gujarati Homework ( Ab initio level) – 08/11/2017

આપેલી link પરથી વિડીઓ જુઓ. આવનાર ગુજરાતી વર્ગ માં ‘સરદાર વલ્લભ ભાઈ પટેલ’ વિશે પાઠવાચન કરાવવામાં આવશે જેના background knowledge માટે આ માહિતી તમને મદદરૂપ થશે.
नीचे दी गई link से विडियो देखें | अगली गुजराती कक्षा में ‘સરદાર વલ્લભ ભાઈ પટેલ’ पाठ का वाचन  जाएगी, जिसके background knowledge के लिए आपको मदद मिलेगी | 

https://www.youtube.com/watch?v=I7bYz1p8U3o


નોંધ: જે વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન નું ગૃહકાર્ય પૂરું કરીને જમા કરાવવાનું બાકી છે તેઓ એ ગુરુવારે(આવતીકાલે) જમા કરવી દેવું.

Grade 3 Gujarati Diwali Homework (Ab initio level)

Grade 3 Gujarati Diwali Homework (Ab initio level)

દિવાળીની હાર્દિક શુભેચ્છા

दिवाली की हार्दिक शुभेच्छा

‘ગુલાલ’ પાઠ્યપુસ્તક માંથી ‘ક થી ણ’ સુધીના વર્ણો નું પુનરાવર્તન કરવું. પેજ નંબર ૨૬ થી ૩૦ પર આપેલાં ‘ત,થ, દ,ધ,ન’ નું લેખન કરવું.

गुलाल पाठ्य पुस्तक से ‘क से ण’ तक के वर्णों का पुनरावर्तन करें| पेज नंबर 26 से 30 पर दिए गए वर्णों ‘त,थ,द,ध,और न’ का लेखन करें |