Browsed by
Category: G5 Collaboration

Grade: 5 Gujarati ( Ab initio level) Homework (Cycle – 2) Date – 23 /6/ 2017

Grade: 5 Gujarati ( Ab initio level) Homework (Cycle – 2) Date – 23 /6/ 2017

Homework

નીચે આપેલી કવિતા ગાઓ અને કવિતા માં આવેલ લયબદ્ધ શબ્દો ગુજરાતી નોટબુક માં લખો. (ગૃહકાર્ય, તારીખ, વાર અને મથાળું – heading જરૂર લખવું)
नीचे दी गई कविता गाएँ और कविता में आए लयबद्ध शब्दों को गुजराती नोटबुक में लिखें | (गृहकार्य, दिनांक, वार, और शीर्षक जरुर लिखें)
कविता की link:

એકડે એક

એકડે એક પાપડ શેક
બગડે બે ચોપડી લે

ત્રગડે ત્રણ વેઢા ગણ
ચોગડે ચાર બેડો પાર

પાંચડે પાંચ કવિતા વાંચ
છગડે છ ન શીખે તે ઢ

સાતડે સાત સાંભળો વાત
આઠડે આઠ લખજો પાઠ

નવડે નવ લડશો નવ
એકડે મીંડે દશ બસ હવે બસ
Link: http://mavjibhai.com/bg%20files/ekdeek.htm

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle – 2) Date – 23/6/2017

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle – 2) Date – 23/6/2017

ગૃહકાર્ય (HOMEWORK):
નીચે આપેલા શબ્દો પરથી વાક્ય બનાવો અને નોટબુકમાં લખો. (नीचे दिए गए शब्दों का प्रयोग करके वाक्य बनाओ और गुजराती नोटबुक में लिखो |)

Homework Title – વાક્ય બનાવવા.

૧) ગૃહકાર્ય – Homework
૨) આદર – Respect
૩) નિડર – Courageous
૪) સિદ્ધાંતવાદી – Principle
૫) જ્ઞાની – Knowledgeable

Grade 5 Hindi Highlights and Home-work.

Grade 5 Hindi Highlights and Home-work.

कक्षा कार्य – १. पिछले गृहकार्य में दी गई कविता का भावार्थ बताया |

२. कविता में आए कठिन शब्दों का  श्रुतलेखन  लिया गया |

३ .पूर्व  मूल्यांकन लिया  गया |adver

गृहकार्य – अपने परिवार के किसी भी एक सदस्य की विशेषता बताते हुए पाँच वाक्य लिखें  |

प्रत्येक वाक्य में विशेषण  ( Adjective )शब्द का प्रयोग करना अनिवार्य है |

लिखते समय सही वर्तनी (Spellings ) का विशेष ध्यान रखें |

कोई भी एक हिंदी कहानी का वाचन करके उसका  का नाम अपनी नोटबुक मे लिखे |

 नोट –  गृहकार्य पूरा करके अपनी नोट बुक गुरुवार को कक्षा में जमा करवाएँ |
Homework- 20th June, 2017

Homework- 20th June, 2017

Solve the following in your math notebook :

Q:1 Find quotient and remainder of the following :- (Verify your answer at the end using Dividend = Quotient x Divisor + Remainder)
Dividend- 2340, Divisor- 10
Dividend- 975, Divisor- 13
Q:2 Krishna made a total 15,000 cookies 6 months. If she baked equal cookies each month, how many cookies did she bake each month?
Q:3 Do as directed:

a) 42 kg and 600 gm = _________gm
b) Add : 45 km 30mt , 19 km 20 mt and 100 km
c) Subtract: 9 kg 500 g from 15 kg

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

ગૃહકાર્ય (Homework)

નીચે આપેલી વાર્તાનું વાંચન કરો અને ગુજરાતીની  નોટબુકમાં અનુલેખન(copy writing) કરો.  વાર્તાના આધારે શીર્ષક (Title) આપો.

વાર્તા 
એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા.

પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહિ.

અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું!”

Note - ગુજરાતીની નોટબુકના cover page અને પહેલા પાના પર માર્કર પેન થી નામ,વર્ગ અને લેવલ(SL) લખી લાવવું. ગુરુવારે નોટબૂક SL નાં સ્થાને જ મુકવી.

Grade 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

Grade 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 1) Date – 14 /6/ 2017

નીચે આપેલા વાક્યોનું અનુલેખન(copy writing) ગુજરાતી નોટબૂક માં કરો.
नीचे दिए गए वाक्यों का अनुलेखन (copy writing)गुजराती नोटबुक में करें |

૧) આ મારા દાદા છે.
૨) રમા, કાપડ કાપ.
૩) બા, મગસ બનાવ.
૪) જમના ગામ જા.
૫) સસલું ગાજર ખાય છે.

Note -ગુજરાતી ની નોટબૂક ના cover page અને પહેલા પાના પર માર્કર પેન થી નામ,વર્ગ અને લેવલ(Ab initio) લખી લાવવું. ગુરુવારે નોટબુક Ab નાં સ્થાને જ મુકવી.

गुजराती नोटबुक में cover page और पहले पेज पर नाम, वर्ग और लेवल (Ab initio) लिखकर लाए | गुरुवार को नोटबुक कक्षामे Ab के स्थान  पर ही रखें |

Grade 5 Hindi Highlights and Homework

Grade 5 Hindi Highlights and Homework


“‘सत्र 2017-2018’ में आप सभी का हार्दिक स्वागत हैं !”

कक्षा कार्य 
विद्यार्थियों  ने खेल के द्वारा अपना परिचय दिया |
कक्षा के आवश्यक अनुबंध बनाए |
अपेक्षाओं का स्पष्टीकरण किया गया |
Learner profile and Attitude  हिंदी में खेल के जरिए समझाए गए  |
विद्यार्थियों को हिंदी नोटबुक दे दी गई हैं  |

गृहकार्य – नीचे दी गई कविता को ध्यान से पढ़कर, अपनी हिंदी नोटबुक में लिखिए |
लिखते समय सही वर्तनी (Spelling ) का विशेष ध्यान रखें | कविता में आए क्रिया शब्दों को Underline करें और ध्यान से पढ़े ,कक्षा में इन शब्दों का श्रुतलेखन (Dictation) लिया जाएगा|

रिमझिम रिमझिम बारिश आई,
काली घटा फिर है छाई।
सड़कों पर बह उठा पानी,
कागज़ की है नाव चलानी |

नुन्नू-मुन्नू-चुन्नू आए,
रंग-बिरंगे छाते लाए।
कहीं छप-छप, कहीं टप-टप,
लगती कितनी अच्छी गपशप।

रिमझिम बारिश की फौहारें
मन को भातीं खूब बौछारें,
बारिश की यह मस्ती है,
हो चाहे कल छुट्टी है।

– अमृता गोस्वामी, जयपुर