Songs for Senior K G (Music) 2015-16

Songs for Senior K G (Music) 2015-16

Hu ne Chandu  (Gujarati Baal Geet) 

Hu ne chandu chana mana kataria ma petha,

lesson padtu muki, filam filam ramva betha.

Mummy pase dori mangi, pappa ni lai lungi,

pardo bandhi ame banavi fillam mungi mungi.

Hu ne Chandu………………….

Dadaji na chashma mathi kadhi lidho kanch,

enathi chandarda padya parda upar panch.

Hu fillam padu tyare jova aave chandu,

chandu fillam pade tyare jova aavu hu.

Hu ne Chandu………………….

Kataria ma chhupai ne bethiti billi ek,

Undardi bhali ene tarat lagavu thek.

Undardi chhataki ne billi chandu upar aavi,

Bik lagta chandu saathe chiso me pan gajavi.

doda doda upar aavi pahochya mummy pappa,

chandudiya no kan aamalyo mane lagavya dhappa,

ha ha mane lagavya dhappa.

હું ને ચંદુ છાના માના કાતરિયા માં પેંઠા,

લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પા ની લઇ લૂંગી,

પરદો બાંધી અમે બનાવી ફિલ્લમ મૂંગી મૂંગી.

હું ને ચંદુ છાના માના કાતરિયા માં પેંઠા,

લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા.

દાદાજી ના ચશ્માં માંથી કાઢી લીધો કાઁચ,

એનાથી ચાંદરડા પડ્યા પરદા ઉપર પાંચ.

હું ફિલ્લમ પાડુ ત્યારે જોવા આવે ચંદુ,

ચંદુ ફિલ્લમ પાડે ત્યારે જોવા આવું હું.

હું ને ચંદુ છાના માના કાતરિયા માં પેંઠા,

લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા.

કાતરિયા માં છુપાઈ ને બેઠીતી બિલ્લી એક,

ઉંદરડી ભાળી એણે તરત લગાવી ઠેક.

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,

બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં પણ ગજાવી.

દોડા દોડા ઉપ્પર આવી પહોચ્યા મમ્મી પપ્પા,

ચંદુડિયા નો કાન આમળ્યો મને લગાવ્યા ધપ્પા,

હા હા મને લગાવ્યા ધપ્પા.

હું ને ચંદુ છાના માના કાતરિયા માં પેંઠા,

લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા.

Patriotic song :- (Hindi)

Badhe chalo tiranga liye laherta nishan,

Zumte raho svatantra rashtra ke javan.

Badhe chalo tiranga liye laherta nishan,

Zumte raho svatantra rashtra ke javan.

Aarti utarlo svatantra desh ki,

Roshni niharlo svatantra desh ki.

Hum ek hai aur ekta ka geet gayenge,

Hum unch-neech Jat-pat ko mitayenge.

Zum zum zum zum ga raha kisan

zumte raho svatantra rashtra ke javan.

बढ़े चलो तिरंगा लिए लहरता निशान,

झूमते रहो स्वतंत्र राष्ट्र के जवान।

बढ़े चलो तिरंगा लिए लहरता निशान,

झूमते रहो स्वतंत्र राष्ट्र के जवान।

आरती उतारलो स्वतन्त्र देश की,

रौशनी निहारलो स्वतन्त्र देश की।

आरती उतारलो स्वतन्त्र देश की,

रौशनी निहारलो स्वतन्त्र देश की।

हम एक है और एकता का गीत गाएंगे,

हम उंच-नीच जात-पात को मिटायेंगे।

झूमझूम झूमझूम गा रहा किसान,

झूमते रहो स्वतंत्र राष्ट्र के जवान।

बढ़े चलो तिरंगा लिए लहरता निशान,

झूमते रहो स्वतंत्र राष्ट्र के जवान।

बढ़े चलो तिरंगा लिए लहरता निशान,

झूमते रहो स्वतंत्र राष्ट्र के जवान।

 

 

Comments are closed.