Grade 5 Gujarati (Standard level) highlights and homework

Grade 5 Gujarati (Standard level) highlights and homework

વર્ગકાર્ય :  વર્ગમાં  Reader – ‘વાર્તા નો ખજાનો’માંથી વાર્તા – ૧ “જન્નતની સફર” ની વિદ્યાર્થીઓએ  વાર્તા વાંચન  કર્યું અને  વાર્તામાં આવતાં નવાં શબ્દો ની ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહકાર્ય : નીચે આપેલ link પર વાર્તા વાંચો અને  વાર્તાનો સારાંશ (summary)  8 – 9  લાઈનમાં ગુજરાતી  નોટમાં લખો.

link

http://www.cugujarat.ac.in/upload/Storyfile/947%E0%AA%AE%E0%AA%97%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87%20%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B%20%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B.pdf

 

Comments are closed.