Browsed by
Day: July 24, 2015

Grade 3 Gujarati (Standard level) highlights and homework

Grade 3 Gujarati (Standard level) highlights and homework

વર્ગકાર્ય : વાર્તા – “પીપૂડીવાળો” વાર્તા નું વાંચન અને વાર્તામાંથી મળેલ શીખ અને અંત વિષે  વિદ્યાર્થીઓ સાથે ચર્ચા  કરવામાં આવી.

ગૃહકાર્ય : આપેલ link પર વાર્તા સાંભળો અને વાર્તા નો અંત વર્ગમાં ચર્ચા કરીશું.

LINK

 

 

Grade 6 Gujarati (Ab initio level) highlights and homework

Grade 6 Gujarati (Ab initio level) highlights and homework

(Class work) વર્ગકાર્ય: “ટાવરનું ઘડિયાળ” વાર્તા વાંચન અને તેના દ્વારા મૌખિક પ્રવૃત્તિ (कक्षाकार्य: कहानी वाचन “ટાવરનું ઘડિયાળ” और उसके आधार पर मौखिक प्रवृति |)

 (Homework) ગૃહકાર્ય : આપેલ link પર વાર્તા વાંચો અને આપેલ પ્રશ્નોના જવાબ ગુજરાતી નોટબૂકમાં લખો  (दी गई link पर कहानी पढ़ो और नीचे दिए गए प्रश्नों के गुजराती नोटबुक में उत्तर लिखो|)

પ્રશ્નો: homework tittle : વાર્તા – કાગડા અંકલ

૧) રોમાના ઘર પાસે શેનું ઝાડ હતું ?

૨) રોમાએ કાગડાને મોબાઈલ શા માટે આવ્યો ?

૩) જો રોમાની જગ્યાએ તમે હો તો તમે કાગડાને મોબાઈલને બદલે  શું આપશો ?

link

http://www.cugujarat.ac.in/upload/Storyfile/855%E0%AA%95%E0%AA%BE%E0%AA%97%E0%AA%A1%E0%AA%BE%20%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2.pdf

Grade 5 Gujarati (Standard level) highlights and homework

Grade 5 Gujarati (Standard level) highlights and homework

વર્ગકાર્ય : Reader “વાર્તાનો ખજાનો” વાર્તાનું વાંચનના આધારે ચર્ચાકરવામાં આવી.

ગૃહકાર્ય : આપેલ વાર્તા ની link પર વાર્તા”ચતુર સસલું ” વાંચો અને વાર્તાના આધારે નીચે આપેલ પ્રશ્નો ના જવાબ લખો.

પ્રશ્નો :

૧) કયું પ્રાણી લુચ્ચાઈ કરીને જંગલના પ્રાણીઓ ને હેરાન કરતું હતું ?

૨) સસલાંએ શિયાળને જંગલમાંથી કેવી રીતે ભાગડ્યું?

link

http://www.gurjarnagri.com/sahitya/varta/bal-varta/

Grade 10_English_Highlights of the Week_All Sections

Grade 10_English_Highlights of the Week_All Sections

Dear Parents,

Highlights of the week are as follows:

Language: All students have submitted their first Coursework of Narrative Writing. This week they also took a Unit Test on Summary Writing and did very well.

Literature: We have finished, Sredni Vashtar in all sections and “Neutral Tones” in Harbinger and Herald. We also begun the next poem “Pine planters” in both the sections. Quintessence will finish these poems next week.  Also, the children will submit HW on “Sredni Vashtar” next week.

Regards

Vagisha and Urvashi

Grade 6 Gujarati (Standard level) highlights and homework

Grade 6 Gujarati (Standard level) highlights and homework

વર્ગકાર્ય : વાર્તા વાંચન “ગુલાબ ડોશી”  અને વાર્તા ના આધારે મૌખિક પ્રવૃત્તિ.

ગૃહકાર્ય: આપેલ link પર વાર્તા વાંચો અને તમને ગમતી કોઈ “વાનગીની રીત” ( recipe method)   ગુજરાતી નોટબૂક માં લખો.

link

http://www.cugujarat.ac.in/upload/Storyfile/564%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%20%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%95.pdf

Grade 5 Gujarati (Ab initio) Highlights and homework

Grade 5 Gujarati (Ab initio) Highlights and homework

गुजराती कक्षा कार्य : વિદ્યાર્થીઓએ  વાર્તા – ૧ જન્નતની સફર નું વાચન  કર્યું (विद्यार्थियो ने – “जन्नत की सफर”  कहानी  वाचन  किया और नए शब्दों  की शिक्षक के साथ चर्चा की |

Homework गृहकार्य –  गुजराती Reader “वार्ता नो खजानों” में से कहानी १ “जन्नत की सफर” में से १५ – २०  मुश्केल और नए शब्द को गुजराती नोटबुक में लिखो|

Grade 4 Gujarati (Standard level) highlights and homework

Grade 4 Gujarati (Standard level) highlights and homework

(Class work)કાર્યવર્ગ:-   મૌખિક પ્રવૃત્તિ :Reader “વાર્તા લો કોઈ વાર્તા” વાર્તા ૧ “ઘુવડ અને લાવરી” માંથી મૌખિક પ્રશ્નોત્તરી કરી  અને વિદ્યાર્થીઓએ વાર્તામાંથી પૂછેલ પ્રશ્નોના પૂરા વાક્યમાં જવાબ આપવાનું શીખ્યા

લેખન પ્રવૃત્તિ: વાર્તાના આધરે પ્રશ્નો ના જવાબ પૂરા વાક્યમાં ગુજરાતી નોટબૂકમાં લખતા શીખ્યા.

(Homework)  ગૃહકાર્ય: આપેલ વાર્તાની link પર વાર્તા સાંભળો અને  વાર્તામાં  આવતાં પ્રાણીઓના નામ નોટબૂકમાં લખો. નીચે આપેલ સવાલના જવાબ એક શબ્દમાં જવાબ લખો

૧) સસલું કેવું હતું ?

૨) સસલું ક્યાં સુતું હતું ?

૩) સસલું નારિયેળ પાડવા ના અવાજને શું  સમજીને ડરી ગયું?

Homework title: વાર્તા- “બીકણ સસલું” – ૧)પ્રાણીના નામ

૨)એક વાક્ય માં જવાબ

 

link

https://www.youtube.com/watch?v=dKRMbg1Q87c

Grade 4 Gujarati (Ab initio level) highlights and homework

Grade 4 Gujarati (Ab initio level) highlights and homework

(Class work)કાર્યવર્ગ:-   Reader “વાર્તા લો કોઈ વાર્તા” વાર્તા ૧ “ઘુવડ અને લાવરી” માંથી વિદ્યાર્થીઓએ શિક્ષકે આપેલ  શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યા અને બોલ્યા. (कक्षाकार्य: Reader “વાર્તા લો કોઈ વાર્તા” में से कहानी – १ “घुवड और लावरी” में से विद्यार्थियो ने शिक्षक ने दिए गए शब्द का प्रयोग करके वाक्य बनाए और बोले| )

Homework: दी गई link पर “ऊ” मात्रा के शब्दों को सुनो – पढ़ो और गुजराती नोटबुक में लिखो |

link:

Grade 2 Gujarati Highlights and homework

Grade 2 Gujarati Highlights and homework

classwork: વિદ્યાર્થીઓએ “કંસાર રેસ્ટોરેન્ટ” ની field trip માં વાનગી પીરસવા માટે વપરાતા સંકેતોનું  શિક્ષક દ્વારા  ગુજરાતીમાં Reflection  લેવામાં આવ્યું હતું.

(कक्षाकार्य : विद्यार्थियो ने “कंसार रेस्टोरेन्ट” की field trip में व्यंजन परोसने के लिए सीखे संकेतो का गुजराती में Reflection लिया|)

Homework: આપેલ link પર   “ટકેટની વાર્તા” – વાર્તા જુઓ.  વર્ગમાં વાર્તાના આધારે “ટકેટ”  વિષે ગુજરાતી માં ૨- ૩ વાક્ય ગુજરાતીમાં બોલો.

(गृहकार्य: दी गई link पर कहानी  “ટકેટની વાર્તા” सुनो | कक्षा में कहानी के आधार पर “टकेट” के  पात्र के उपर २-३ वाक्य गुजराती में बोलो | )

link

Grade 10_All sections_International_Math(extended)_Highlights of the week

Grade 10_All sections_International_Math(extended)_Highlights of the week

The following concepts of Mathematics were taught to students in past week:

1)Introducing Probability and probability scale:

Students were taken to Math lab and using Math components like probability disc and geo board students were asked to identify probability of an event written on disc and place the disc under right category.
The students made decisions on probability of an event and thereafter we had a
discussion where students were introduced to probability of an event(probability scale).

2)Awareness of probability terminologies like sample space,event,outcome,
certain,likely,unlikely,equally likely, compliment event etc..

3)Activity to introduce relative frequency:

 

Students were given an activity sheet and dice. They were asked to follow activity instructions and obtain the result. Once the students finished the activity, using their results we introduced the topic of relative frequency and importance of number of trials.

4)Students were also introduced to methods like Listing, tree diagram and two way
table for representing multistage events

Note: The pictures of various activities performed are attached herewith.

Thanks and regards,
Math team(Grade 10)

IMG-20150724-WA0002 IMG-20150724-WA0006 IMG-20150724-WA0007 IMG-20150724-WA0008 IMG-20150724-WA0010 IMG-20150724-WA0011 IMG-20150724-WA0012