Grade 2 Gujarati Highlights and homework

Grade 2 Gujarati Highlights and homework

classwork: વિદ્યાર્થીઓએ “કંસાર રેસ્ટોરેન્ટ” ની field trip માં વાનગી પીરસવા માટે વપરાતા સંકેતોનું  શિક્ષક દ્વારા  ગુજરાતીમાં Reflection  લેવામાં આવ્યું હતું.

(कक्षाकार्य : विद्यार्थियो ने “कंसार रेस्टोरेन्ट” की field trip में व्यंजन परोसने के लिए सीखे संकेतो का गुजराती में Reflection लिया|)

Homework: આપેલ link પર   “ટકેટની વાર્તા” – વાર્તા જુઓ.  વર્ગમાં વાર્તાના આધારે “ટકેટ”  વિષે ગુજરાતી માં ૨- ૩ વાક્ય ગુજરાતીમાં બોલો.

(गृहकार्य: दी गई link पर कहानी  “ટકેટની વાર્તા” सुनो | कक्षा में कहानी के आधार पर “टकेट” के  पात्र के उपर २-३ वाक्य गुजराती में बोलो | )

link

Comments are closed.