Grade 4 Gujarati (Standard level) highlights and homework

Grade 4 Gujarati (Standard level) highlights and homework

(Class work)કાર્યવર્ગ:-   મૌખિક પ્રવૃત્તિ :Reader “વાર્તા લો કોઈ વાર્તા” વાર્તા ૧ “ઘુવડ અને લાવરી” માંથી મૌખિક પ્રશ્નોત્તરી કરી  અને વિદ્યાર્થીઓએ વાર્તામાંથી પૂછેલ પ્રશ્નોના પૂરા વાક્યમાં જવાબ આપવાનું શીખ્યા

લેખન પ્રવૃત્તિ: વાર્તાના આધરે પ્રશ્નો ના જવાબ પૂરા વાક્યમાં ગુજરાતી નોટબૂકમાં લખતા શીખ્યા.

(Homework)  ગૃહકાર્ય: આપેલ વાર્તાની link પર વાર્તા સાંભળો અને  વાર્તામાં  આવતાં પ્રાણીઓના નામ નોટબૂકમાં લખો. નીચે આપેલ સવાલના જવાબ એક શબ્દમાં જવાબ લખો

૧) સસલું કેવું હતું ?

૨) સસલું ક્યાં સુતું હતું ?

૩) સસલું નારિયેળ પાડવા ના અવાજને શું  સમજીને ડરી ગયું?

Homework title: વાર્તા- “બીકણ સસલું” – ૧)પ્રાણીના નામ

૨)એક વાક્ય માં જવાબ

 

link

https://www.youtube.com/watch?v=dKRMbg1Q87c

Comments are closed.