Grade 5 Gujarati (Standard level) highlights and homework

Grade 5 Gujarati (Standard level) highlights and homework

વર્ગકાર્ય : Reader “વાર્તાનો ખજાનો” વાર્તાનું વાંચનના આધારે ચર્ચાકરવામાં આવી.

ગૃહકાર્ય : આપેલ વાર્તા ની link પર વાર્તા”ચતુર સસલું ” વાંચો અને વાર્તાના આધારે નીચે આપેલ પ્રશ્નો ના જવાબ લખો.

પ્રશ્નો :

૧) કયું પ્રાણી લુચ્ચાઈ કરીને જંગલના પ્રાણીઓ ને હેરાન કરતું હતું ?

૨) સસલાંએ શિયાળને જંગલમાંથી કેવી રીતે ભાગડ્યું?

link

http://www.gurjarnagri.com/sahitya/varta/bal-varta/

Comments are closed.