Grade 6 Gujarati (Ab initio level) highlights and homework

Grade 6 Gujarati (Ab initio level) highlights and homework

(Class work) વર્ગકાર્ય: “ટાવરનું ઘડિયાળ” વાર્તા વાંચન અને તેના દ્વારા મૌખિક પ્રવૃત્તિ (कक्षाकार्य: कहानी वाचन “ટાવરનું ઘડિયાળ” और उसके आधार पर मौखिक प्रवृति |)

 (Homework) ગૃહકાર્ય : આપેલ link પર વાર્તા વાંચો અને આપેલ પ્રશ્નોના જવાબ ગુજરાતી નોટબૂકમાં લખો  (दी गई link पर कहानी पढ़ो और नीचे दिए गए प्रश्नों के गुजराती नोटबुक में उत्तर लिखो|)

પ્રશ્નો: homework tittle : વાર્તા – કાગડા અંકલ

૧) રોમાના ઘર પાસે શેનું ઝાડ હતું ?

૨) રોમાએ કાગડાને મોબાઈલ શા માટે આવ્યો ?

૩) જો રોમાની જગ્યાએ તમે હો તો તમે કાગડાને મોબાઈલને બદલે  શું આપશો ?

link

http://www.cugujarat.ac.in/upload/Storyfile/855%E0%AA%95%E0%AA%BE%E0%AA%97%E0%AA%A1%E0%AA%BE%20%E0%AA%85%E0%AA%82%E0%AA%95%E0%AA%B2.pdf

Comments are closed.