Browsed by
Day: January 18, 2017

Highlights and homework – Day 2 – January 18th

Highlights and homework – Day 2 – January 18th

Math : Learners concluded the data collected by a survey on the topic “Last day party.” They saw a video to understand conclusion : https://learnzillion.com/lesson_plans/2657-2-understand-that-a-data-display-can-give-an-informal-representation-of-a-dataset-s-shape-center-and-spread-c#. They were informed that based on their research, they will create the presentation in their group. They will keep in mind resources to be used, graphs, decision based conclusion and finally what the last day party will look like? Format for the research presentation was also shared : Researchpaper. They divided the role within the group regarding the completion of the presentation.

Language : Learners prepared for their forthcoming debate. They were reminded to use evidences, facts, examples and experiences to support their opinions/statements.

Homework :

  1. Complete Hindi homework (As agreed with Sita ma’am, submit the homework by thursday FOR SURE)
  2. Complete the task assigned to you for your research presentation. So that you can take feedback from your friend tomorrow. (Math)
  3. Prepare for your debate.
  4. Watch the video regarding debate : https://www.youtube.com/watch?v=d2DZ8bbxd8U. This is only a part of debate however the choice of words, body language, addressing concerns, using facts is explained effectively. While watching the video observe the use of persuasive and argumentative words, Mehdi’s voice and body language while addressing the opponents, usage of facts, figures, historical events, etc, words and facts used to address apprehensions.
Grade 2 Gujarati( Ab-initio level)Homework(Cycle 23)

Grade 2 Gujarati( Ab-initio level)Homework(Cycle 23)

Homework(ગૃહકાર્ય):

નીચે આપેલી link પરથી વાર્તા જુઓ. (नीचे दी गई लिंक से कहानी देखें)

https://www.youtube.com/watch?v=4G7iJgnnj6c&t=12s

Grade 6 Gujarati (Ab initio level) Homework cycle – 23

Grade 6 Gujarati (Ab initio level) Homework cycle – 23

Homework

 આપેલ વાર્તા વાંચો અને નીચે આપેલ શબ્દોના વિરોધી શબ્દ (opposite words ) વાર્તામાંથી શોધીને નોટબુકમાં લખો.(दी गई कहानी पढ़े और नीचे दिए गए शब्दो के विलोम शब्द कहानी में से ढूँढकर गुजराती की नोटबुक में लिखें। )

વાર્તા “બે મિત્રો – દોસ્તી અને ક્ષમા”


એક ગામમાં બે મિત્રો રહેતાં હતા. રામુ અને શામુ. તે ખૂબ પાકા મિત્રો હતા. જ્યાં જાય ત્યાં સાથે જ રહેતાં. એક દિવસ બંને રણની મુસાફરી કરવા નીકળ્યાં. ચારેય બાજુ રેતી જ રેતી. ચાલતાં ચાલતાં તે બંને વાતો કરી રહ્યાં હતા, અચાનક જ બંને વચ્ચે કોઈ વાતે બોલચાલ થઈ ગઈ અને રામુએ ગુસ્સામાં શામુને એક તમાચો મારી દીધો. શામુએ તમાચો ખાઈ તો લીધો પણ તેને મનમાં ઘણું દુઃખ થયું. તે રામુને કશું ના બોલ્યો અને એક જગ્યાએ રોકાઈને તેણે રેતી પર લખ્યું – “આજે મારા મિત્રએ મને ગાલ પર લાફો માર્યો.”

પછી બંને ચાલવા લાગ્યા, ત્યાં સુધી ચાલતા રહ્યાં જ્યાં સુધી તેમને પાણી ન દેખાયું. થોડે આગળ ચાલતા તેમને એક તળાવ જોયું. બંને મિત્રો તળાવમાં ઊતરીને નહવા લાગ્યા. શામુ પાણીમાં ઊંડે ઊતરીને નહાવા ગયો અને થોડી વાર પછી શામુ પાણીમાં ડૂબવા મંડ્યો અને “બચાવ બચાવ” બૂમ પાડવા લાગ્યો. રામુએ શામુનો અવાજ સંભાળ્યો અને તે શામુને બચાવવા માટે ઊંડા પાણીમાં કૂદી પડ્યો.

રામુએ શામુને પકડીને તળાવના કિનારે લઈ આવ્યો. તેના પેટમાંથી પાણી કાઢ્યું અને મોઢાં વડે શ્વાસ પણ આપ્યો. શામુને થોડીવાર પછી હોશ આવી ગયો અને તે એક મોટા પથ્થર પર બેસી ગયો અને તે મોટા પથ્થર પર એક નાના પથ્થર વડે લખ્યું “આજે મારા પ્રિય મિત્ર રામુએ મારો જીવ બચાવ્યો.” ત્યારે રામુએ શામુને કહ્યું “જયારે મેં તને તમાચો માર્યો હતો ત્યારે તે રેતી ઉપર લખ્યું હતું અને હવે જયારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તે પથ્થર પર લખ્યું એનું કારણ શું છે ?”

શામુએ જવાબ આપ્યો કે “જયારે કોઈ વ્યક્તિ તમને દુઃખ પોંહચાડે ત્યારે તે વાતને રેતી ઉપર લખી નાખવી જોઈએ જેથી તેને ક્ષમાને હવાથી એ મટી જાય છે, પણ જયારે કોઈ તમારા માટે સારું કામ કરે તો તેને પથ્થર પર લખી દેવું જોઈએ જેથી કોઈ આંધી કે વાવાઝોડું તેને ભૂંસી ન સકે અને તમે તેને હંમેશા યાદ રાખો. ”આ સાંભળીને રામુ શામુને ભેટી પડ્યો.

વિરોધી શબ્દો  (opposite words )

ભાઈબંધ
માફી
સડક
તમાચો
એકાએક
ખડક
પવન

G-3 Hindi Homework Cycle- 23

G-3 Hindi Homework Cycle- 23

गृहकार्य –

रंग बिरंगी कहानियाँ किताब से कहानी “ग्वालिन और उसका सपना ” पेज नं 10 का वाचन करें और कहानी में आए हुए “क्रिया (Verb ) के शब्दों को रेखांकित (Underline ) करें |

Note – गुरुवार को कहानी की किताब कक्षा में जमा करें |