Browsed by
Day: March 1, 2017

Grade 6 Gujarati (Ab initio level) Highlights and Homework (Cycle – 27)

Grade 6 Gujarati (Ab initio level) Highlights and Homework (Cycle – 27)

Highlights

શિક્ષિકાએ  “સાંચને નહીં આંચ” રીડરમાંથી વાર્તા – 17 “અજાણ્યા ને આંધળા બે સરખાં” વાર્તાનું વાંચન કર્યું. વિદ્યાર્થીઓએ  વાર્તા વાંચન બાદ વાર્તાના આધારે “MIND MAP” બનાવીને તેમાં વાર્તાના પાત્રો, સ્થળ, “કેશવ” પાત્ર વિશે પાંચ વાક્યોનું લેખન કર્યું.

(“સાંચને નહીં આંચ” रीडर से कहानी – 17 “અજાણ્યા ને આંધળા બે સરખાં” का वाचन शिक्षिका के द्वारा किया गया | विद्यार्थियों ने कहानी वाचन के आधार पर “MIND MAP” बनाकर पात्र, जगह और “કેશવ” के पात्र के बारें में पांच वाक्यों का लेखन किया |)

Homework
નીચે આપેલી link પરથી વાર્તા – “પેન્સિલની કથા” વાંચો . શિક્ષિકા વર્ગમાં વાર્તાનું Reflection લેશે.
(दी गई link से कहानी – “પેન્સિલની કથા” पढ़े। शिक्षिका कक्षा में कहानी का Reflection लेंगी । )

link

http://www.shixan.in/uploads/1/4/8/6/14863180/531_.pdf

Grade 5 Gujarati (Ab initio level) Highlights and Homework (Cycle – 27)

Grade 5 Gujarati (Ab initio level) Highlights and Homework (Cycle – 27)

 Highlights 

૧) “તેનાલી રામન” રીડરમાંથી વાર્તા – કાળો કૂતરો, ધોળી ગાય” નું શિક્ષિકા દ્વારા વાંચન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વાર્તામાં આવતા નવા અને મુશ્કેલ શબ્દોની નીચે લાઈન કરી, ગુજરાતી નોટબુકમાં લખ્યા અને કોઈપણ ત્રણ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યા.

( “તેનાલી રામન” रीडर से “કાળો કૂતરો, ધોળી ગાય” कहानी का वाचन शिक्षिका के द्वारा किया गया, विद्यार्थिओं ने कहानी में आए नए और मुश्किल शब्दों के नीचे रेखा खिंची, गुजराती नोटबुक में उन शब्दों को लिखा और कोई भी तीन शब्दों के वाक्य बनाएँ |

Homework

નીચે આપેલી link પરથી વાર્તા – “બાર વાઘને ખાઈ જનારી” વાંચો . શિક્ષિકા વર્ગમાં વાર્તાનું Reflection લેશે.
(दी गई link से कहानी – “બાર વાઘને ખાઈ જનારી” पढ़े। शिक्षिका कक्षा में कहानी का Reflection लेंगी । )

link

http://www.shixan.in/uploads/1/4/8/6/14863180/12bar270612.pdf

Highlights – 01st March, 2017

Highlights – 01st March, 2017

Wednesday – Day 1. 

MATH:

Formative Assessment was taken.

Learners practiced division sums by following all the steps. Does McDonald’s sell Cheese Burgers?  Where  D stands for divide, M for multiply, S for subtract, C for check and B for bring down.

Students selected their piece for portfolio.

Keep reading. 🙂

Grade 3 Gujarati (Ab initio level) Highlights and Homework (Cycle – 27)

Grade 3 Gujarati (Ab initio level) Highlights and Homework (Cycle – 27)

Highlights

વિદ્યાર્થીઓએ સમૂહમાં કોઈ પણ એક વાર્તા પર નાટક બનાવીને પ્રસ્તુત કર્યું.

(विद्यार्थियो ने समूह में कोई एक छोटी कहानी पर नाटक बनाया और प्रस्तुत किया | )

Homework

નીચે આપેલી link પરથી વાર્તા – “ચતુર સસલું” જુઓ. શિક્ષિકા વર્ગમાં વાર્તાનું Reflection લેશે.
(दी गई link से कहानी – “ચતુર સસલું ” देखें । शिक्षिका कक्षा में कहानी का Reflection लेंगी । )


link

https://www.youtube.com/watch?v=yoqqCfaiPtY

Grade 6 Gujarati(Standard level)Homework

Grade 6 Gujarati(Standard level)Homework

Homework:

નીચે આપેલી link પરથી વાર્તા વાંચો.

http://mavjibhai.com/balvarta/lakhyabarun.htm

Grade 4 Gujarati (Ab initio level) Highlights and Homework (Cycle – 27)

Grade 4 Gujarati (Ab initio level) Highlights and Homework (Cycle – 27)

Highlights 

1. વિદ્યાર્થીઓએ ગુલાલ પાઠ્યપુસ્તકમાંથી “ઉ”  અને “ઊ“માત્રાના શબ્દોનું પુનરાવર્તન કર્યું.
( विद्यार्थियो ने गुलाला पाठ्यपुस्तक में से “उ” और “ऊ” मात्रा के शब्दों का पुनरावर्तन किया |)

2.વિદ્યાર્થીઓએ “ઉ” અને “ઊ” માત્રાના શબ્દોનું શ્રુતલેખન કરાવ્યું.

(विद्यार्थियो ने “उ” और “ऊ” मात्रा के शब्दो का श्रुतलेखन करवाया गया  । )

Homework

નીચે આપેલી link પરથી વાર્તા – “ચતુર ડોશીમા” જુઓ. શિક્ષિકા વર્ગમાં વાર્તાનું Reflection લેશે.
(दी गई link से कहानी – “ચતુર ડોશીમા” देखे । शिक्षिका कक्षा में कहानी का Reflection लेंगी । )

link

https://www.youtube.com/watch?v=S5BT5vjrJCY