દિવાળીની હાર્દિક શુભેચ્છા
दिवाली हार्दिक शुभकामनाएँ
નીચે આપેલી link પરથી વાર્તા – “પાણીનો ચોર” સાંભળો. દિવાળી પછી ગુજરાતી વર્ગમાં વાર્તાના કોઈ પાત્રનું ચિત્રો દોરી તેના વિષે ૨- ૩ લાઈન બોલવાની રહેશે.
नीचे दी गई link से “પાણીનો ચોર” कहानी सुनें | दिवाली के बाद कोई भी एक पात्र का चित्र बनाकर उसके बारे में २-३ वाक्यों की मौखिक प्रस्तुति करवाई जाएगी |
Link
https://www.youtube.com/watch?v=N4MvAQpTT9Q&t=1s
નોંધ:
દિવાળી પછી (cycle-15) માં ‘LITERARY EVENT’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ગ માં શીખવેલી કવિતાઓ(હાથી ભાઈ તો જાડા, આવ રે વરસાદ, ટામેટું ભાઈ ટામેટું, એક બિલાડી જાડી, મમ્મી મારી પ્યારી) સિવાયની કવિતા મોઢે કરી અભિનય સાથે રજૂ કરવાની છે. ‘LITERARY EVENT નાં માપદંડ નીચે મુજબ છે.
दिवाली के बाद (cycle-15) में ‘LITERARY EVENT’ आयोजित किया गया है, जिसमे कक्षा में सिखाई गई कविताओं (હાથી ભાઈ તો જાડા, આવ રે વરસાદ, ટામેટું ભાઈ ટામેટું, એક બિલાડી જાડી, મમ્મી મારી પ્યારી) के अलावा की कविताओं को प्रस्तुत करना है | जिसके मापदंड नीचे दिए गए है |
CRITERIA(માપદંડ)
૧) અભિનય સાથે ગાન (Reciting the poem with Expression)
૨) સમય મર્યાદા (વધુ માં વધુ ૧ મિનિટ) – Time limit (maximum 1 minute)
3) આત્મવિશ્વાસ (Confidence)