Browsed by
Day: December 20, 2017

Recap of the Day 3 – 20/12/17

Recap of the Day 3 – 20/12/17

UOI:

Students unpacked the Central Idea and made connections with the TDT descriptor.

Language:

  • Teacher read Chapter 8 ‘How can they escape?’ from the reader – The Magic Faraway Tree  stopping in between to explain the text. Afterwards students were given a passage to read from the chapter and asked to identify the main idea and the supporting details.   
  • LD- Week 15 Day 3 was discussed.

Homework:

Refer common blog for Hindi and Gujarati homework.

Grade 6 Gujarati ( Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

Grade 6 Gujarati ( Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

ગૃહકાર્ય (Homework):

નીચે આપેલા ‘શબ્દસમૂહ માટે એક શબ્દ’ નું વાંચન કરો અને કોઈ પણ પાંચ શબ્દ સમૂહના શબ્દોનો પ્રયોગ કરી વાક્યો બનાવી નોટબુકમાં લખો.

( ઉદાહરણ આપવામાં આવેલ છે.)

ઉદાહરણ –  સાચવી રાખવા સોંપેલી વસ્તુ – થાપણ

વાક્ય -:    મણીલાલ શેઠે તેના મિત્ર મોહનલાલને પોતાની થાપણ સાચવવા માટે આપી.

ગૃહકાર્યનું શીર્ષક :’શબ્દસમૂહ માટે એક શબ્દ’

1) જોનાર માણસો – પ્રેક્ષકગણ
2) સહન કરી શકનાર – સહનશીલ
3) પચ્ચીસ વર્ષ પૂરા થતાં ઊજવાતો ઉત્સવ – રજતમહોત્સવ
4) જરુર કરતાં ઓછું બોલનાર – મિતભાષી
5) બહુ બોલનાર વ્યક્તિ – વાચાળ
6) જેની કિંમત આકી ન શકાય તેવું – અણમોલ
7) ચિંતાને કારણે વ્યાકુળ – ચિંતાતુર
8) અદ્દભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન – અજાયબઘર
9) આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે રેખા – ક્ષિતિજ

‘Literary Event’ का result सभी कक्षा की प्रतियोगिता पूर्ण होने पर blog post किया जायेगा | अभी सिर्फ Excogitate और Conjecture में ही प्रतियोगिता पूर्ण हुई  है |

નોંધ – Literary Event નું પરિણામ બધાં વર્ગોમાં સ્પર્ધા પૂર્ણ થયા પછી Blog Post કરવામાં આવશે. Excogitate અને Conjecture વર્ગમાં જ સ્પર્ધા પૂર્ણ થઈ છે.

Grade 6 Gujarati (Ab initio level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

Grade 6 Gujarati (Ab initio level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

Cycle – 20
ગુલાલ પાઠ્ય પુસ્તક માંથી પેજ નંબર 59 નું વાંચન કરો. પેજ નંબર 60 અને 61 પર આપેલ પ્રશ્ન ૨ થી પ્રશ્ન ૬ નાં જવાબ ગુલાલ પુસ્તકમાં જ લખો. ગૃહકાર્ય કરેલ પુસ્તક તેના સ્થાન પર પેજ નંબર ખોલીને મુકવું.

गुलाल पाठ्य पुस्तक में पेज नंबर 59 का वाचन करें और पेज नंबर 60 और 61 पर दी गई प्रश्न 2 से 6 की गतिविधि को पाठ्य पुस्तक में ही पूरा करें | अपनी किताबें उसकी जगह पर पेज खोलकर रखें |

नोट: 1) अगर आपने ‘Literary Event’के  लिए कोई PPT बनाई है, तो वह नीचे दिए गए e-mail ID पर भेजें |
unnati.bhagat@fountainheadschools.org
vaishali.patel@fountainheadschools.org
harsh.vaghela@fountainheadschools.org

2)  ‘Literary Event’ का result सभी कक्षा की प्रतियोगिता पूर्ण होने पर blog post किया जायेगा | अभी सिर्फ Excogitate और Conjecture में ही प्रतियोगिता पूर्ण हुई  है |

3)  गुलाल पाठ्य पुस्तक में या नोटबुक में अभी तक का जो भी कक्षाकार्य/गृहकार्य बाकि हो वह पूरा करें |

 

Grade 5 Gujarati ( Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

Grade 5 Gujarati ( Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

ગૃહકાર્ય (Homework):

નીચે આપેલા વાક્યોને યોગ્ય રીતે ગોઠવીને સાચા વાક્ય નોટબુકમાં લખો.

વાક્યો

1) દુકાનો છે મેળામાં ઘણી.

2) રમકડાં ખરીદી રહ્યા છે બાળકો.

3) એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી.

4) સાપનો ખેલ બતાવે મદારી છે.

5) લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને.

6) મેળામાં મજા કરીશું જઈ.

 

નોંધ – ગુજરાતી Literary Event માટે તૈયારી કરતા રહેવું.

International Mathematics : Simultaneous Equations Worksheet

International Mathematics : Simultaneous Equations Worksheet

Grade10 – All
Homework assigned by: devdatta.gupta@fountainheadschools.org
Submission Date: Thu Dec 21 2017 00:00:00 GMT+0530 (IST)
Internet Required: No
Details: Solve the remaining questions of the Simultaneous Equations Worksheet in your Math notebook which was given to you in your class today.
NOTE: This homework is only for International Mathematics Core students.
Expected Time: 30 minutes

Grade 4 Gujarati ( Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

Grade 4 Gujarati ( Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

ગૃહકાર્ય (Homework):

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૪૨ પર  આપેલી “અં” માત્રાની કવિતા ગાઓ અને યાદ રાખો અને સાથે નોટબુકમાં કવિતાનું અનુલેખન (Copy write) કરો.

 

Grade 3 Gujarati ( Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

Grade 3 Gujarati ( Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

ગૃહકાર્ય (Homework):

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૪૬ અને ૪૭ પર આપેલ “પ” અને “ડ” મૂળાક્ષરોનું લેખન કરો.  “ડ” શબ્દોનું વાંચન કરી ચિત્રમાં રંગ કરો.

Grade 2 Gujarati ( Ab initio & Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

Grade 2 Gujarati ( Ab initio & Standard level) Homework, Cycle -20 (Date – 20/12/2017 )

ગૃહકાર્ય (Homework):

નીચે આપેલી Link પરથી વાર્તા “જમણવાર” સાંભળો અને શિક્ષિકા વર્ગમાં વાર્તાનું Reflection લેશે.

Story Link

https://www.youtube.com/watch?v=HxvDpWiEzGo&t=76s

Highlights – 20th December, 2017

Highlights – 20th December, 2017

Day 3 – Wednesday.

Math: Students practiced the multiplication of a 2-digit number by a 2-digit number (with regrouping) using partial product method.

Language: The poems given in the chapter no. 22 of the EE book were read and discussed in the class. The poems were read for enjoyment, rhyme, and rhythm.

UOI: Learners visited Kirit bhai’s office, school gym, jungle gym and explored all the machines.

Homework:

Refer common blog for Hindi and Gujarati homework.