Grade 6 Gujarati (Ab initio level) Homework (Date – 24/1/2018 )

Grade 6 Gujarati (Ab initio level) Homework (Date – 24/1/2018 )

Cycle – 24

નીચે આપેલ શબ્દોનું વચન બદલો.
नीचे दिए गये शब्दों के वचन बदलें |

Example.
પુરુષ – પુરુષો
શાળા – શાળાઓ

૧) વકીલ
૨) ચિત્ર
૩) વિદેશ
૪) કાગળ
૫) પંખી

નીચે આપેલ શબ્દોની જાતિ ઓળખો.
नीचे दिए गए शब्दों का लिंग पहचनें |

Example –
પેન્સિલ – સ્ત્રીલિંગ
દિવસ – પુલ્લિંગ
માટલું – નપુસકલિંગ

૧) નાક –
૨) વર્ષા –
૩) પવન –
૪) બરણી –
૫) સવારી –
૬) ઢાંકણું –

Comments are closed.