Grade 6 Gujarati (Ab initio level) Homework (Date – 31/1/2018)

Grade 6 Gujarati (Ab initio level) Homework (Date – 31/1/2018)

Cycle – 25

ગુલાલ પાઠ્યપુસ્તકમાં પેજ નં – ૮૯ (89) પર આપેલ માહિતી ને ધ્યાનથી વાંચો. શિક્ષકે વર્ગખંડ માં શીખવાડ્યા મુજબ પ્રશ્ન -૧ સુચના અનુસાર કરો. જવાબ પાઠ્યપુસ્તક માં જ લખવા. વધુ સમજ માટે નીચે આપેલ ઉદાહરણ જુઓ:
Ex. નદી : કેવી
ધર્મ : કેવો
લોહી : કેવું


गुलाल पाठ्यपुस्तक में पेज नं ८९ (89) पर दी गई माहिती ध्यान से पढ़े और शिक्षक द्वारा वर्गखंड में शिखाए गये तरीके से प्रश्न – १ को सुचना अनुसार करें | जवाब पाठ्यपुस्तक में लिखे | ज्यादा समज के लिए नीचे उदाहरन को देंखे:
Ex. નદી : કેવી
ધર્મ : કેવો
લોહી : કેવું

Comments are closed.