Grade 6 Gujarati (Standard level) Homework (Date – 21/02/2018)

Grade 6 Gujarati (Standard level) Homework (Date – 21/02/2018)

Cycle – 27 (Home work)

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર -૬૩ (63) પાઠ – 16 ભાષામાં “દૂધ” શબ્દનો વપરાશ નું વાંચન કરો અને પાઠના આધારે ચાર પ્રશ્નો વિકલ્પો ( MCQ) સાથે નોટબુક માં લખો. વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ તમારા પ્રશ્નોના સાચા જવાબ ઉકેલશે.

Comments are closed.