Grade 3 Gujarati summer Homework (Ab initio level)

Grade 3 Gujarati summer Homework (Ab initio level)

“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”

~ ઉનાળા વેકેશન નું ગૃહકાર્ય ~

 

  • ગુલાલ પાઠ્યપુસ્તકમાંથી નીચે જણાવ્યા પ્રમાણે ગૃહકાર્ય કરવું.
  • गुलाल पाठ्यपुस्तक में नीचे दिए गये पेज नंबर और सुचना के अनुसार गृहकार्य करें |

 

૧) પેજ નંબર – ૭૦ (70) પર આપેલ પ્રશ્ન – ૧ અને ૨ સુચના મુજબ કરો.

पेज नंबर 70 पर दिए गए प्रश्न – 1और  2 को सुचना अनुसार करें |

 

૨) પેજ નંબર – ૭૧ (71) પર આપેલ પ્રશ્ન – ૩,૪,૫ સુચના મુજબ સ્વર લેખન, સ્વર ઓળખ અને સ્વરનું વાંચન કરો.

पेज नंबर 71 पर दिए गए प्रश्न – 3, 4, 5 को सुचना के अनुसार स्वर लेखन, स्वर की पहचान और स्वरों का वाचन करें |

 

૩) પેજ નંબર – ૭૨ (72) પર આપેલ પ્રશ્ન – ૬માં ચિત્રને ઓળખી તેના નામનો પહેલો અક્ષર ખાનામાં લખો.  

पेज नंबर 72 पर दिए गए प्रश्न – 6 में चित्रों को पहचान कर उसके नाम का पहेला वर्ण कोष्टक में लिखें |

 

૪) પેજ નંબર – ૭૩ (73) પર આપેલ સ્વર અને વ્યંજનનું વાંચન કરો અને સ્વર અને વ્યંજનને અલગ કરીને લખો.

पेज नंबर 74 पर दिए गए स्वर और व्यंजन का वाचन करें | स्वर और वर्णों को अलग करके कोष्टक में लिखें |

 

Note :

  1. જયારે તમે ધોરણ ૪  (Grade-4) માં આવો ત્યારે  ગુલાલ પાઠ્યપુસ્તકના પહેલા પાનાં પર તમારા નવા section નું નામ લખવું. (जब आप कक्षा ४ (Grade-4 ) में आए तब गुलाल पाठ्यपुस्तक के पहले पेज पर नए section का नाम लिखें |)
  2. ગુલાલ પાઠ્યપુસ્તક માંથી પેજ નં ૭૪ (74) થી ૭૮ (78) નું  વાંચન કરવું (गुलाल पाठ्यपुस्तक से पेज नं ७४ (74) से ७८ (78) का वाचन करें |)
Comments are closed.