Grade 3 Gujarati Summer Homework (Standard level)

Grade 3 Gujarati Summer Homework (Standard level)

“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”

~ ઉનાળા વેકેશન નું ગૃહકાર્ય ~

 

  • પતંગિયા પાઠ્યપુસ્તકમાં નીચે જણાવ્યા પ્રમાણે ગૃહકાર્ય કરવું.

 

૧) પેજ નંબર –  ૭૯ (79) પર પાઠ – ૧૪ “શાકભાજી” માં આપેલ શાકભાજીનાં ચિત્ર ને પડછાયા સાથે જોડો.

૨) પેજ નંબર – ૮૦ (80) પર આપેલા  શાકભાજીના ચિત્રોને  “વેલ”, “છોડ” અને “જમીનની નીચે”   યોગ્ય જગ્યા એ દોરો.

૩) પેજ નંબર – ૮૧ (81) પર આપેલ “શ” વર્ણનું લેખન કરો  અને ચિત્રોમાં રંગ પૂરો.

૪) પેજ નંબર – ૮૨ (82) પર આપેલ જોડકણું તમારા માતા – પિતાને વાંચી સંભળાવો  અને ચિત્રમાં રંગ પૂરી મજા માળો.

૫) પેજ નંબર – ૮૩ (83) પર આપેલ વર્ણ “થ” નું લેખન કરો અને દરેક ચિત્રના શબ્દોનું વાંચન કરો.

૬) પેજ નંબર – ૮૪ (84) પર આપેલ  “ષ” વર્ણનુ લેખન કરો.

 

Note :

  1. જયારે તમે ધોરણ ૪ (Grade-4) માં આવો ત્યારે પતંગિયા પાઠ્યપુસ્તક ના પહેલા પાનાં પર તમારા નવા section નું નામ લખવું.
  2. “Summer reading program” હેઠળ તમારે ફરજીયાત એક નાની ગુજરાતી વાર્તા નું વાંચન તમારા માતાપિતા ની મદદ થી કરવું જેનું story review ક્લાસમાં કરાવવામાં  આવશે.
Comments are closed.