Grade 4 – Gujarati summer homework (Standard level)

Grade 4 – Gujarati summer homework (Standard level)

“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”

~ ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય ~

 

  • પતંગિયા પાઠ્યપુસ્તકમાં નીચે જણાવ્યા પ્રમાણે ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય કરવું.

૧) પેજ નંબર –  ૬૯ (69) પર આપેલ પાઠ – ૧૨ “જુદા જુદા કામ” નું વાંચન કરો.

૨) પેજ નંબર –  ૭૦ (70) પર આપેલ પ્રવુતિ – “મને ઓળખો હું કોણ ?” માં  મદદનીશ (Helpers)  નું નામ લખો

૩) પેજ નંબર –  ૭૧ (71) પર આપેલ પ્રવુતિને  સૂચના મુજબ કરો.

૪) પેજ નંબર –  અને ૭૨ (72) ૭૩ (73) પર આપેલ પ્રવુતિ સૂચના મુજબ કરો.

૫) પેજ નંબર –  ૭૪ (74) પર આપેલ “સ્ત્રીલિંગ – પુલ્લિંગ”  શબ્દોનું વાંચન કરો અને યોગ્ય સ્ત્રીલિંગ અથવા પુલ્લિંગ લખો.

 

Note:- 

૧) જયારે તમે ધોરણ ૫ (Grade-5) માં આવો ત્યારે પતંગિયા પાઠ્યપુસ્તકના પહેલા પાનાં પર તમારા નવા section નું નામ લખવું.

૨) “Summer reading program” હેઠળ તમારે ફરજીયાત એક ગુજરાતી પુસ્તકનું વાંચન કરવું જેનું book review ક્લાસમાં કરાવવામાં  આવશે.

 

Comments are closed.