Grade 5 Gujarati summer homework (Ab initio level)

Grade 5 Gujarati summer homework (Ab initio level)

“ઉનાળાની રજા માટે હાર્દિક શુભેચ્છા”

~ ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય ~

૧) નવી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર –  ૨૧ (21) પર આપેલ પાઠ – ૧૧ : “પૃથ્વી” નું વાંચન કરો.  તેના આધારે પેજ નંબર – ૨૨ (22) પર આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે લખો અને  ખોટા વાક્યને ફરી ખરા કરીને લખો.

नई पाठ्यपुस्तिका में  पेज नंबर – २१ (21) पर दिए गये पाठ – ११ (11): “पृथ्वी” का वाचन करें | पाठ के आधार पर  पेज नंबर – २२ (22) पर दिए गए वाक्य सही है या गलत वह लिखें और गलत वाक्य को सही करके फिर से लिखें |

 

नोट: गृहकार्य कक्षा में समझाया गया है |

  1. જયારે તમે ધોરણ 6  (Grade-6 ) માં આવો ત્યારે  પાઠ્યપુસ્તક ના પહેલા પાનાં પર તમારા નવા section નું નામ લખવું. (जब आप कक्षा – 6  (Grade-6 ) में आए तब गुलाल पाठ्यपुस्तक के पहले पेज पर नए section का नाम लिखें |)
  2. “Summer reading program” હેઠળ તમારે ફરજીયાત એક નાની ગુજરાતી વાર્તા નું વાંચન કરવું જેનું story  review ક્લાસમાં કરાવવામાં આવશે. (“Summer reading program” के तहत एक छोटी गुजराती कहानी का वाचन करें जिसका book review क्लास में करवाया जाएगा |)

 

Comments are closed.