Browsed by
Day: June 20, 2018

Math : Linear relationship

Math : Linear relationship

Grade8 – G8 Zing
Homework assigned by: shraddha.patel@fountainheadschools.org
Submission Date: Thu Jun 21 2018 00:00:00 GMT+0530 (IST)
Internet Required: Yes
Details: Complete the homework shared through Google Classroom in your graph book with necessary steps.
Expected Time: 30 minutes

Grade 6 Gujarati Homework (Standard & Ab initio level) Cycle – 1 (Date 20/6/2018)

Grade 6 Gujarati Homework (Standard & Ab initio level) Cycle – 1 (Date 20/6/2018)

નીચે આપેલ વાર્તા “સંપ ત્યાં જંપ” વાંચો અને પ્રશ્નોના જવાબ એક શબ્દ માં લખો. [ગૃહકાર્ય, તારીખ, વાર અને મથાળું (heading) જરૂર લખવું.] (नीचे दी गई कहानी “સંપ ત્યાં જંપ” पढ़ें और दिए गए प्रश्नों के उत्तर एक शब्द में लिखें |) (गृहकार्य, दिनांक, वार, और शीर्षक जरुर लिखें)

શીર્ષક: સંપ ત્યાં જંપ

એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા રહેતા હતા.

ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો.

એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: ‘જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?’

ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી(one by one) લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો.

પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું: ‘ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો.’ દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી.

પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું:

“એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો.”

પ્રશ્નો: (પ્રશ્નો નોટબુકમાં લખવા જરૂરી છે.)

૧) ખેડૂતને કેટલાં દિકરા હતાં ?

૨) ખેડૂતે દીકરાઓને શું આપ્યું ?

૩) લાકડીઓ જયારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે કેવી હતી ?

Grade 5 Gujarati Homework (Standard & Ab initio level) Cycle – 1 (Date 20/6/2018)

Grade 5 Gujarati Homework (Standard & Ab initio level) Cycle – 1 (Date 20/6/2018)

નીચે આપેલી Link પરથી કવિતા “એકડે એક” ગાઓ અને કવિતા માં આવેલ લયબદ્ધ શબ્દો ગુજરાતી નોટબુક માં લખો. (ગૃહકાર્ય, તારીખ, વાર અને મથાળું – Heading જરૂર લખવું)
नीचे दी गई Link से कविता “એકડે એક” गाएँ और कविता में आए समानतुक शब्दों को गुजराती नोटबुक में लिखें | (गृहकार्य, दिनांक, वार, और शीर्षक जरुर लिखें)

कविता की link:

http://mavjibhai.com/bg%20files/ekdeek.htm

શીર્ષક – “એકડે એક”

એકડે એક પાપડ શેક
બગડે બે ચોપડી લે

ત્રગડે ત્રણ વેઢા ગણ
ચોગડે ચાર બેડો પાર

પાંચડે પાંચ કવિતા વાંચ
છગડે છ ન શીખે તે ઢ

સાતડે સાત સાંભળો વાત
આઠડે આઠ લખજો પાઠ

નવડે નવ લડશો નવ
એકડે મીંડે દશ બસ હવે બસ

Grade 4 Gujarati Homework (Standard & Ab initio level) Cycle – 1 (Date 20/6/2018)

Grade 4 Gujarati Homework (Standard & Ab initio level) Cycle – 1 (Date 20/6/2018)

નીચે આપેલો link પરથી ગુજરાતી કક્કો વાંચો, વર્ગ માં કકકા નું પુનરાવર્તન કરવામાં આવશે.
नीचे दी गई link से गुजराती वर्णमाला पढ़े, वर्ग में गुजराती वर्णमाला का पुनरावर्तन करवाया जाएगा |

કક્કો (वर्णमाला )

Link :

https://www.youtube.com/watch?v=ij-8zIYcsTI

Math : Coordinate Geometry

Math : Coordinate Geometry

Grade8 – G8 Rhapsody
Homework assigned by: karan.chevli@fountainheadschools.org
Submission Date: Thu Jun 21 2018 00:00:00 GMT+0530 (IST)
Internet Required: Yes
Details: Dear students,

Kindly check the homework details in Grade 8 – Rhapsody Google Classroom.
Expected Time: 25 minutes

Math : Coordinate Geometry

Math : Coordinate Geometry

Grade8 – G8 Vivacity
Homework assigned by: karan.chevli@fountainheadschools.org
Submission Date: Fri Jun 22 2018 00:00:00 GMT+0530 (IST)
Internet Required: Yes
Details: Dear students,

Kindly check the homework details in Grade 8 – Vivacity Google Classroom.
Expected Time: 60 minutes