Grade – 3 Gujarati Homework (Standard level) Cycle – 4 (Date : 11/07/2018)

Grade – 3 Gujarati Homework (Standard level) Cycle – 4 (Date : 11/07/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

પ્રિય વાલી મિત્રો,
પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૯ (9) અને ૧૦ (10) પર આપેલા પ્રશ્નોની મદદથી “મગર અને વાંદરો” ની ચિત્ર વાર્તા તમારા બાળકને બોલવા માટે કહો. પેજ નંબર – ૧૧ (11) પર આપેલા ચિત્રમાં રંગ પૂરી જોડકા જોડો.

Note –
વાલીશ્રી,
વિદ્યાર્થીઓને ગુજરાતી વર્ગમાં “પતંગિયા” પાઠ્યપુસ્તક આપવામાં આવેલ છે.

Comments are closed.