Grade – 6 Gujarati Homework (Standard level) Cycle – 4 (Date : 11/07/2018)

Grade – 6 Gujarati Homework (Standard level) Cycle – 4 (Date : 11/07/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલા ‘શબ્દસમૂહ માટે એક શબ્દ’ નું વાંચન કરો અને કોઈ પણ પાંચ શબ્દ સમૂહના શબ્દોનો પ્રયોગ કરી વાક્યો બનાવી નોટબુકમાં લખો.

(નીચે આપેલા ઉદાહરણને અનુસરો.)

ઉદાહરણ – ૧) સાચવી રાખવા સોંપેલી વસ્તુ – થાપણ

વાક્ય –  માણીલાલ શેઠે તેના મિત્ર મોહનલાલને પોતાની થાપણ સાચવવા માટે આપી.

ગૃહકાર્યનું શીર્ષક :‘શબ્દસમૂહ માટે એક શબ્દ’

1) જોનાર માણસો – પ્રેક્ષકગણ
2) સહન કરી શકનાર – સહનશીલ
3) પચ્ચીસ વર્ષ પૂરા થતાં ઊજવાતો ઉત્સવ – રજતમહોત્સવ
4) જરુર કરતાં ઓછું બોલનાર – મિતભાષી
5) બહુ બોલનાર વ્યક્તિ – વાચાળ
6) જેની કિંમત આકી ન શકાય તેવું – અણમોલ
7) ચિંતાને કારણે વ્યાકુળ – ચિંતાતુર
8) અદ્દભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન – અજાયબઘર
9) આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે રેખા – ક્ષિતિજ

Note –
વાલીશ્રી,
વિદ્યાર્થીઓને ગુજરાતી વર્ગમાં “પતંગિયા” પાઠ્યપુસ્તક આપવામાં આવેલ છે.

Comments are closed.