Grade – 6 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

Grade – 6 Gujarati Homework (Ab – initio level) Cycle – 5 (Date : 18/07/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તક માં પેજ નંબર ૨૩ પર આપેલ કવિતા – ૪ “સૂરજદાદા આવ્યા’ નું વાંચન કરવું અને તેમાં આવતા મુશ્કેલ શબ્દો નીચે લાઈન કરી અનુલેખન(copy writing ) નોટબુકમાં  કરો. વર્ગમાં કવિતાની સમજ આપવામાં આવશે અને કવિતામાં આવતા મુશ્કેલ શબ્દોનું શ્રુતલેખન લેવામાં આવશે.

गुलाल पाठ्यपुस्तक से पेज नंबर 23 पर दी गई कविता – 4 “સૂરજદાદા આવ્યા’ का वाचन करें, उस में आए कठिन शब्दों के नीचे लाईन खींचे और उसका अनुलेखन(copy writing ) नोटबुक में करें | कक्षा में कविता समज दी जाएगी और कविता में आए कठिन शब्दों का श्रुतलेखन लिया जाएगा |

Comments are closed.