Grade – 3 Gujarati Homework (Standard level) Cycle – 6 (Date : 25/07/2018)
ગૃહકાર્ય (Homework):
૧) પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૧૬ (16)પર આપેલા “ન” વાળા શબ્દોની ફરતે ગોળ કરો.
૨) પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર ૧૭ (17) પર આપેલ ચિત્રમાં રંગ પૂરો અને “ન” મૂળાક્ષરને એક લાઈનમાં સાત વખત લખો.