Grade – 5 Gujarati Homework (Standard level) Cycle – 6 (Date : 25/07/2018)

Grade – 5 Gujarati Homework (Standard level) Cycle – 6 (Date : 25/07/2018)

ગૃહકાર્ય (Homework): 

૧) પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૧૫ (15) પર આપેલી પ્રવૃત્તિને સૂચના પ્રમાણે કરો.

2) નીચે આપેલા વાક્યોનું વાંચન કરો. વાક્યોનું શ્રુતલેખન વર્ગમાં કરાવવામાં આવશે.

શ્રુતલેખનના વાક્યો
૧) પગથિયાં રમવાની ખૂબ મજા આવે.

૨) સાપ સીડીમાં પાસાનો ઉપયોગ થાય.

3) જંગલમાં શિકારીઓનો ત્રાસ વધ્યો.

4) બધા મિત્રો એકસાથે રમત રમી રહ્યા હતા.

5) ઝાડ નીચે ઉંદરનો દર છે.

Comments are closed.