Grade 5 Gujarati (Standard level) Homework (Cycle 7) Date – 08/08/2018

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle 7) Date – 08/08/2018

ગૃહકાર્ય:-

નીચે આપેલી વાર્તાને ઘટનાકમમાં ગોઠવી નોટબુકમાં લખો.

૧) મુર્ખ મગરે વાંદરાને કહ્યું કે મગરી તારું હૃદય ખાવા ઈચ્છે છે માટે હું તને લઈ જાઉં છુ.
૨) એક વખત મગર તેની પત્નીને માટે જાંબુ લઈ ગયો.
૩) વાંદરએ વિચારીને મગરને હૃદય ઝાડ પર ભૂલી ગયાનું કહી ઝાડ પર પાછો જતો રહ્યો.
૪) મગર રોજ જાંબુ ખાવા માટે આવવા લાગ્યો અને બંને મિત્ર બની ગયા.
૫) વાંદરો ઝાડ પરના જાંબુ ખાતો હતો.
૬) મગરીએ વાંદરાનું કાળજું ખાવાની જીદ પકડી.
૭) નદીકિનારે જાંબુના ઝાડ પર વાંદરો રહેતો હતો.
૮) તેથી મગર વાંદરાને પીઠ પર મગરી પાસે લઈ જતો હતો.
૯) એક દિવસ નદીકિનારે મગર આવ્યો અને વાંદરાએ તેને જાંબુ ખાવા માટે આપ્યા.

Comments are closed.