Browsed by
Day: August 8, 2018

Grade – 6 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

Grade – 6 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પુસ્તક માંથી પેજ નંબર ૧૭ (17) અને ૧૮ (18) પર આપેલ ‘આપણાં મિત્ર પશુ’ પાઠ વાંચો અને પેજ નંબર – ૧૯ (19) પર આપેલ શબ્દાર્થ ને વાંચો, આવતા બીજા વર્ગ માં શ્રુતલેખન લેવામાં આવશે.

गुलाल पुस्तक से पेज नंबर १७ (17) और १८ (18) पर दिए ‘આપણાં મિત્ર પશુ’ पाठ पढ़ें और पेज नंबर – १९ (19) पर दिए गए शब्दार्थ को पढ़ें, आने वाले वर्ग मे श्रुतलेखन लिया जाएगा |

Math : Algebra

Math : Algebra

Grade7 – G7 Acuity
Homework assigned by: rutu.shah@fountainheadschools.org
Submission Date: Thu Aug 09 2018 00:00:00 GMT+0530 (IST)
Internet Required: No
Details: Dear Students,

Kindly complete Exercise 7C.1 Q4, Q5 and Q6 from Haese Textbook for Homework
Expected Time: 25 minutes

Grade – 5 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

Grade – 5 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તકના પેજ નંબર ૧૪ (14) અને ૧૫ (15) પર આપેલ પાઠ “લોભી વીર” નું વાંચન કરો અને પેજ નંબર ૧૬ (16) અને ૧૭ (17) પર આપેલ પ્રશ્ન – ૨.૩.૪.૫.૬ સુચના અનુસાર કરો.

गुलाल पाठ्यपुस्तक पेज नंबर – १४ (14) और १५ (15) पर दिए गए पाठ्य “લોભી વીર” का वाचन करें और पेज नंबर – १६ (16) और १७ (17) पर दिए गए प्रश्न – २,३,४,५,६ सुचना अनुसार करें |

Grade – 4 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

Grade – 4 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તકના પેજ.નંબર – ૨૪ (24) ની પ્રવૃત્તિ (પ્રશ્ન – ૪, ૫, ૬) ને પૂર્ણ કરો અને પેજ.નંબર – ૨૫ (25) પર આપેલી કવિતા ગાન કરો.

गुलाल पाठ्यपुस्तक पेज नंबर – २४ (24) पर दी गई प्रवृति (प्रश्न : ४, ५, ६) को पूरा करें और पेज नंबर २५ (25) पर दी गई कविता का गान करें |

Grade 6 Gujarati (Standard level) Homework (Cycle 7) Date – 08/08/2018

Grade 6 Gujarati (Standard level) Homework (Cycle 7) Date – 08/08/2018

ગૃહકાર્ય:-

ગુજરાતી સમાચાર પત્રોમાંથી (Gujarati news Paper) માંથી રમત – ગમત (Sports) ને સબંધિત કોઈ એક માહિતી વાંચો અને તે માહિતીને પેપરમાંથી કાપીને નોટબુકમાં ચોટાડો.

Grade – 3 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

Grade – 3 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તકના પેજ નંબર ૧૩ (13) અને ૧૪ (14) પર વર્ણ ‘ચ અને છ’ નું લેખન કરવું.

गुलाल पाठ्यपुस्तक से पेज नंबर – १३ (13) और १४ (14) से वर्ण ‘ચ અને છ’ का लेखन करें |

Grade 2 Hindi Highlights and Homework Cycle 7 ( 8/8/2018)

Grade 2 Hindi Highlights and Homework Cycle 7 ( 8/8/2018)

कक्षाकार्य :

– ‘त’ वर्ण की सरंचना (Construction) नोटबुक में करवाई गई |
-अभ्यास पुस्तक के पेज नंबर 13 पर दिए गए ‘त’ वर्ण को मात्रा लगाकर लेखन कार्य  करवाया गया |
-कहानी ‘उड़ते -उड़ते’ का वाचन शिक्षिका द्वारा किया गया |

गृहकार्य :

-नीचे दिए गए उदाहरण के अनुसार उलट-पलट हुए शब्दों को सही करके लिखें |

उदाहरण:   नाकिरा -किनारा

१) बकिता     २) रजगा        ३) रटमाट       ४) राचुना        ५) चामारस        ६) निसैक          ७) बीरक        ८) गाहरद         ९) चनाना          १०) पाईचार

-गृहकार्य :

नीचे दी गई Link से बच्चों को   इ ‘ ि’ और ई ‘ ी’ की मात्रा का video दिखाएँ और शब्दों को पढ़ने में उनकी मदद करें |

https://www.youtube.com/watch?v=SJE23GJRs-I

नोट –

-सभी अभिभावकों से निवेदन है कि बच्चों के साथ कोई भी एक हिंदी की कहानी ज़रूर पढ़े |
-बच्चों को नोटबुक में HW, Date और अक्षरों को छोटा लिखने के लिए प्रेरित करें |
-हिंदी की पुस्तकें गुरुवार को कक्षा में जमा करवाएँ |

Grade – 2 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

Grade – 2 Gujarati Homework (Ab – initio level) Cycle – 7 (Date : 08/08/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી વાર્તા ‘બતક અને તેનું બચ્ચું’ સાંભળો. વર્ગ માં તેનું reflection લેવામાં આવશે.

नीचे दी गई link से कहानी ‘બતક અને તેનું બચ્ચું’ सुनें, कक्षा में उसका reflection लिया जाएगा |

Link :

https://www.youtube.com/watch?v=nKj362-t7UI&t=7s

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle 7) Date – 08/08/2018

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle 7) Date – 08/08/2018

ગૃહકાર્ય:-

નીચે આપેલી વાર્તાને ઘટનાકમમાં ગોઠવી નોટબુકમાં લખો.

૧) મુર્ખ મગરે વાંદરાને કહ્યું કે મગરી તારું હૃદય ખાવા ઈચ્છે છે માટે હું તને લઈ જાઉં છુ.
૨) એક વખત મગર તેની પત્નીને માટે જાંબુ લઈ ગયો.
૩) વાંદરએ વિચારીને મગરને હૃદય ઝાડ પર ભૂલી ગયાનું કહી ઝાડ પર પાછો જતો રહ્યો.
૪) મગર રોજ જાંબુ ખાવા માટે આવવા લાગ્યો અને બંને મિત્ર બની ગયા.
૫) વાંદરો ઝાડ પરના જાંબુ ખાતો હતો.
૬) મગરીએ વાંદરાનું કાળજું ખાવાની જીદ પકડી.
૭) નદીકિનારે જાંબુના ઝાડ પર વાંદરો રહેતો હતો.
૮) તેથી મગર વાંદરાને પીઠ પર મગરી પાસે લઈ જતો હતો.
૯) એક દિવસ નદીકિનારે મગર આવ્યો અને વાંદરાએ તેને જાંબુ ખાવા માટે આપ્યા.

Grade 4 Gujarati (Standard level) Homework (Cycle 7) Date – 08/08/2018

Grade 4 Gujarati (Standard level) Homework (Cycle 7) Date – 08/08/2018

ગૃહકાર્ય:-

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૧૭, ૧૮, અને ૧૯ પર આપેલા “ઠ” અને “ઢ” સબંધિત પ્રવૃત્તિને સૂચના પ્રમાણે કરો.