Browsed by
Day: August 29, 2018

Math : Probability

Math : Probability

Grade8 – G8 Verve
Homework assigned by: karan.chevli@fountainheadschools.org
Submission Date: Thu Aug 30 2018 00:00:00 GMT+0530 (IST)
Internet Required: No
Details: Complete Exercise 16C (page number 319) – Q.1,3,5,7,8 from Haese reference book in your Math notebook.

Important note: Please refer example 2 and 3 (page number 319)

Kindly solve the questions with necessary steps.
Central Presentation Link: Click here to view
Expected Time: 30 minutes

Grade 2-Highlights!! (27th to 29th August 2018)

Grade 2-Highlights!! (27th to 29th August 2018)

Highlights Of The Week

Unit of inquiry:

Transdisciplinary theme: How we express ourselves

Central Idea: People may use different art forms to express their culture.

  • The students celebrated the ‘Culture Day’ by presenting their culture.
  • The reflection of ‘Culture Day’ was taken through oral discussion. After the discussion, the students selected one culture as a class which they would like to explore and research further.

Language:

  • Revision of ‘Alliteration’ was done. Introduction of the figurative speech ‘Simile’ was done through a poem and class discussion.
  • The students played “Word Chain” game. This helped them to enhance their vocabulary.

Math:

  • The students applied their understanding of subtraction(without regrouping) and solved the sums related to it in their Math notebooks.

Regards,

Grade 2 Team 🙂

 

IMPORTANT NOTE FOR PARENTS!

IMPORTANT NOTE FOR PARENTS!

Dear parents,

As a part of Janmashtami celebration, Nursery is going to celebrate Janmashtami on 3rd September, 2018. We request you to send your child in traditional clothes. For eg: kurta with pyjama or denims, simple salwar kameez (without any embroidery) or simple frock. Kindly ensure that the students dress modestly and should not apply any make up or put on any jewellery/ accessories/ tattoos etc.

Seeking your cooperation!

Nursery Team

Grade 3 Gujarati (Standard level) Homework (Cycle 9) Date – 29/08/2018

Grade 3 Gujarati (Standard level) Homework (Cycle 9) Date – 29/08/2018

ગૃહકાર્ય:-

નીચે આપેલા શબ્દોમાં “ઇ” માત્રાના શબ્દોનું માતા – પિતાની મદદ લઈને વાંચન કરો અને નોટબુકમાં લખો.

વાલીશ્રી, બાળકને વાંચનમાં માર્ગદર્શન આપવું.

શબ્દો

કવિ
રવિ
દિવસ
કિનાર
ગિરનાર
દિન
વિકાસ

 

Grade 6 Gujarati (Standard level) Homework (Cycle 9) Date – 29/08/2018

Grade 6 Gujarati (Standard level) Homework (Cycle 9) Date – 29/08/2018


ગૃહકાર્ય:-

નીચે આપેલ વાર્તા – “પ્રતિસ્પર્ધા” વાંચો અને વાર્તામાં આવતાં “લતા” અને “કેતા” પાત્રોની સમાનતા અને ભિન્નતાને નોટબુકમાં  Venn diagram બનાવી  પુરા વાક્યોમાં લખો.

link
https://www.youtube.com/watch?v=SLLLu7QwkIs

Note:- 

1) વર્ગમાં Formative assessment (ફકરાનું શ્રુતલેખન) લેવામાં આવ્યું છે, જેમાં વાલીશ્રીએ સહી કરવા માટે વિનંતી.

૨) FA માં ખોટી જોડણી(Spelling mistake)ને સુધારી ત્રણવાર નોટબુકમાં લખવું.

Grade – 6 Gujarati Homework (Ab – initio level) Cycle – 9 (Date : 29/08/2018)

Grade – 6 Gujarati Homework (Ab – initio level) Cycle – 9 (Date : 29/08/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલ ખાલી જગ્યા માં યોગ્ય વિકલ્પ પસંદ કરી નોટબુક માં લખો.

૧) બીરબલ ……….. (ની / નું / ના) ચતુરાઈ થી ચોર પકડાયો.

૨) ………….. (આપડે / આપણે / આપને) શાળાએ ચાલી …. (નું / ને / ના) જઈએ છે.

૩) ચોર ….. (ની / ને / નું) સજા આપવામાં આવી.

૪) ઘર …. (નો / ની / નું) ………… (બહાર / બાર / બાહર) બગીચો છે.

૫) રમેશ ….. (ના / નું / નો) કબાટ માં ૫ કરોડ રૂપિયા છે.

૬) ……. (હું / ઉ / મુ) કામ કરું છુ.

૭) પ્લાસ્ટીકની થેલી …. (નું / નો / ની) ઉપયોગ કરવો નહી.

૮) ………… (આપડી / આપની / આપણી) શાળામાં ભાષા દિવસ …… (ની / નું / ના) ઉજવણી કરવામાં આવી.

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle 9) Date – 29/08/2018

Grade 5 Gujarati (Standard level) Homework (Cycle 9) Date – 29/08/2018

ગૃહકાર્ય :-

નીચે આપેલી વાર્તા “શિયાળનો ન્યાય” નું વાંચન કરો એ વાર્તાના આધારે પાંચ પ્રશ્નો (Questions) બનાવી નોટબુકમાં લખો.

Homework title – વાર્તા – શિયાળનો ન્યાય

એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા.
એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.

સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’

પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’

પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું.

શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’

આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’

પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’

સિંહે કહ્યું, ‘હા.’

શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.

વગર વિચારે કામ કરી પોતે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.

Note:- 

1) વર્ગમાં Formative assessment (Blah વાક્યોને Brilliant વાક્યો બનાવવા.) લેવામાં આવ્યું છે, જેમાં વાલીશ્રીએ સહી કરવા માટે વિનંતી.

2) FA માં ખોટી જોડણી (Spelling mistake) ને સુધારી ત્રણવાર નોટબુકમાં લખવું.

Grade – 5 Gujarati Homework (Ab – initio level) Cycle – 9 (Date : 29/08/2018)

Grade – 5 Gujarati Homework (Ab – initio level) Cycle – 9 (Date : 29/08/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી ‘ગુજરાતી શબ્દ’ શોધો અને તેનો screenshot લઈને આપેલ email id પર મોકલો. mail માં તમારા section નું નામ લખવું અનિવાર્ય છે.

नीचे दी गई link से ‘ગુજરાતી શબ્દ’ ढूँढे और उसका screenshot लेकर दिए गई email id पर भेजे | Mail में section का नाम लिखना अनिवार्य हें |

Link :

http://www.gujaratilexicon.com/gujarati-word-search/medium

E-mail id : harsh.vaghela@fountainheadschools.org

Grade 4 Gujarati (Standard level) Homework (Cycle 9) Date – 29/08/2018

Grade 4 Gujarati (Standard level) Homework (Cycle 9) Date – 29/08/2018

ગૃહકાર્ય:-

નીચે આપેલા “ઋ” માત્રાના શબ્દોનું વાંચન તમારા માતા – પિતા સામે કરો અને નોટબુકમાં લખો.

(Homework title) શીર્ષક – શબ્દો

1) વૃક્ષ
2) ગૃહ
3) પૃથ્વી
4) તૃતીય
5) નૃત્ય
6) શાહમૃગ
7) મૃત્યુ
8) કૃપા
9) માતૃભષા
10) કૃષ્ણ

Note:-

1) વર્ગમાં Formative assessment (શબ્દનો પ્રયોગ કરી વાક્ય બનાવવું.) લેવામાં આવ્યું છે, જેમાં વાલીશ્રીએ સહી કરવા માટે વિનંતી.

2) FA માં ખોટી જોડણી (Spelling mistake) ને સુધારી ત્રણવાર નોટબુકમાં લખવું.