Browsed by
Day: September 19, 2018

Grade – 5 : Gujarati (Ab – initio level) Homework (Cycle – 12) Date – 19/09/2018

Grade – 5 : Gujarati (Ab – initio level) Homework (Cycle – 12) Date – 19/09/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૪૧ (41) પર આપેલ કાવ્ય – ૭. “મારો દેશ” વાંચો અને કવિતા ને સંબંધિત અધરા શબ્દો (hard words) નીચે લાઈન કરો. અને પેજ નંબર – ૪૩ (43) પર આપેલ “નોખું અનોખું” અને “વાંચો” નું વાંચન કરો.

गुलाल पाठ्यपुस्तक से पेज नंबर – ४१ (41) पर दी कविता – ७ : “મારો દેશ” का वाचन करें और कविता से संबंधित कठिन शब्दों (hard words) को रेखांकित करें | और पेज नंबर – ४३ (43) पर दिया गया “નોખું અનોખું” और “વાંચો” का वाचन करें |

Grade – 4 : Gujarati (Ab – initio level) Homework (Cycle – 12) Date – 19/09/2018

Grade – 4 : Gujarati (Ab – initio level) Homework (Cycle – 12) Date – 19/09/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી Link પરથી “ઉ” માત્રાના શબ્દોના ઉચ્ચારણ સાંભળો અને કોઈ પણ પાંચ શબ્દો નોટબુકમાં લખો.

नीचे दी गई Link से “ઉ” मात्रा के शब्दों के उच्चारण सुनें और किसी भी पाँच शब्दों को नोटबुक में लिखें |

Link :

https://www.youtube.com/watch?v=8FPoroDEnjc&list=PLB4CEAC5DC720AAB9&index=39

Who proposes and who opposes?

Who proposes and who opposes?

Dear Students,

Please find below the proposition team and opposition team details under the Sun group and the Star group for the debate summative assessment.

Sun Group:

Proposition: Agastya, Saumya, Manya, Dhyana, Harsh, Nishka, Yashvi, Shloka, Udayan, Aadhar, Kavya

Opposition: Samvit, Kavya (Evolve), Anushka, Diksha, Nandan, Aaryam, Rehaan, Nischal, Dhruv, Jeevisha

 

Star Group:

Proposition: Divy, Ammaar, Param, Darsh, Bhavya, Durva, Kanishk, Karma, Praneet, Yukti

Opposition: Zayed, Chahna, Humran, Dev, Jiya, Krrish, Netra, Vansh, Suhaan

 

Thanks and regards

Himani Mehta

Grade – 6 : Gujarati ( Standard level) Homework (Cycle – 12) Date – 19/09/2018

Grade – 6 : Gujarati ( Standard level) Homework (Cycle – 12) Date – 19/09/2018

ગૃહકાર્ય:

પતંગિયા પાઠ્યપુસ્તકમાં થી પેજ નંબર – 26 પર આપેલ પાઠ – 5 “ગુજરાતી સાહિત્યનાં ગૌરવવંતા લેખકો” નું વાંચન વર્ગમાં કરવામાં આવેલ છે. અને વિદ્યાર્થીઓએ વર્ગમાં બનાવેલ PPT નું અધૂરું રહેલ કાર્ય પૂર્ણ કરી નીચે આપેલ E mail ID પર મોકલવાનું રહેશે.

Mention ID

vaishali.patel@fountainheadschools.org

Grade – 3 : Gujarati (Ab – initio level) Homework (Cycle – 12) Date – 19/09/2018

Grade – 3 : Gujarati (Ab – initio level) Homework (Cycle – 12) Date – 19/09/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલા સ્વર અને વ્યંજન વાંચો અને તેનું લેખન ગુજરાતી નોટબુક માં ૧૦ વાર કરો.

नीचे दिए गए स्वर और व्यंजन पढ़े और उसका लेखन गुजराती नोटबुक में 10 बार करें।

વ્યંજન :

ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ

સ્વર :
અ, આ

Grade 5 Alliance

Grade 5 Alliance

Homework

Math:

Complete recording, organizing and interpreting data in your response spreadsheet created in the class. Also, share the spreadsheet with me.  (Transfer the ownership of your Google survey form and response spreadsheet to me)

Self – compassion is simply giving the kindness to ourselves that we would give to others – Christopher Germer

Be Kind to yourself 

Source: https://www.google.co.in/search?q=kindness+to+self+quotes&rlz=1C1CHZL_enIN763IN763&source=lnms&tbm=isch&sa=X&ved=0ahUKEwiVgZKg0MbdAhXKQo8KHfTeAfkQ_AUIDigB&biw=1366&bih=669#imgrc=bvlrSkhs9my6sM:

Grade – 2 : Gujarati (Standard level & Ab – initio level) Homework (Cycle – 12) Date – 19/09/2018

Grade – 2 : Gujarati (Standard level & Ab – initio level) Homework (Cycle – 12) Date – 19/09/2018

TDT – ‘How we excpress our selves’ માં Cuture યુનિટને અંતર્ગત વિદ્યાર્થીઓને ગુજરાતી વર્ગમાં ગુજરાતની ‘બાંધણી’ બનાવવાની સમજ આપવામાં આવી.

વાલીશ્રી,
નીચે આપેલી Linkના માધ્યમ દ્વારા બાળકોને સાથે રાખીને “બાંધણી” બનાવીને બાંધણીના નમૂનાને બાળક સાથે મોકલવા વિંનતી.


TDT – ‘How we excpress our selves’ मे Cuture यूनिट के अंतर्गत विद्यार्थीओ को गुजरातीवर्ग में गुजराती ‘બાંધણી’ बनाना सिखाया गया |

अभिभावक श्री,
नीचे दी गई Link के माध्यम द्वारा बच्चो को साथ रखकर “બાંધણી” बनाकर उसका sample अपने बच्चे के साथ भेजें |

Link :

https://www.youtube.com/watch?v=ela3DPUZ9cw

Grade – 5 : Gujarati ( Standard level) Homework (Cycle – 12) Date – 19/09/2018

Grade – 5 : Gujarati ( Standard level) Homework (Cycle – 12) Date – 19/09/2018

ગૃહકાર્ય:

નીચે આપેલી વાર્તા – “દયાળુ સિદ્ધાર્થ” નું વાંચન કરો. વર્ગમાં પ્રવૃત્તિમાં માધ્યમથી વાર્તાનું Reflection લેવામાં આવશે.

વર્ષો જૂની વાત છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણમાં ઘણા દયાળુ સ્વભાવનો હતો.


એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતાં હતાં ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું. એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો. સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને પંપાળ્યો. તેનો ઘા સાફ કરી પાટો બાંધ્યો. હંસ બચી ગયો.

થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યો, હંસ મારો છે. તે મને આપી દે. સિદ્ધાર્થે કહ્યું, હંસ તને નહીં આપું. બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા. રાજાએ સિદ્ધાર્થને કહ્યું, હંસનો શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે. સિદ્ધાર્થે જવાબ આપ્યો, દેવદત્તે હંસને માર્યો છે જ્યારે મેં હંસને બચાવ્યો છે. હવે આપ ન્યાય કરો. હંસ મારનારનો કહેવાય કે બચાવનારનો?


રાજા સિદ્ધાર્થની વાત સાંભળી ખુશ થયા. રાજાએ કહ્યું, સિદ્ધાર્થ! હંસ તું રાખી લે. તે તારો છે કેમ કે મારનાર કરતાં જિવાડનાર હંમેશા ચડિયાતો લેખાય. આ રાજકુમાર સિદ્ધાર્થ મોટા થઈને ભગવાન બુદ્ધ બન્યા.

Mentoring opportunity for parents

Mentoring opportunity for parents

Dear parents,

Practice does not make perfect. Perfect practice makes perfect.

(By Vince Lombardi)

Students have stepped into the new unit wherein they will be seen solving problems using the scientific method. Problem-solving can help us have a direct impact on the people and places around us. It gives us further understanding of our world and builds on existing knowledge, while also paving the way for new problems to solve.

Feedback given to us is highly valuable and hence, implementing the same is our moral responsibility. Keeping in mind the feedback of allowing parents to be a part of students’ learning journey, here we are seeking your help to mentor your child.
You will be required to:-

a) help your child identify/refine the idea/problem that the child might have found out
b) guide their research process
c) give your valuable inputs

We have planned your interaction with students on the same day as the Book review i.e. 1st October 2018. The session will commence right after the book review session and will go on until 10:40 am. However, please take a note that this is a tentative plan which will be finalized based on the number of entries we receive. Please fill in your response latest by 21st September 2018 to express your interest:-

Mentoring opportunity

Grade – 4 : Gujarati ( Standard level) Homework (Cycle – 12) Date – 19/09/2018

Grade – 4 : Gujarati ( Standard level) Homework (Cycle – 12) Date – 19/09/2018

ગૃહકાર્ય:

નીચે આપેલી Link પરથી “ઐ” માત્રાના શબ્દોના ઉચ્ચારણ સાંભળો અને કોઈ પણ પાંચ શબ્દોનો પ્રયોગ કરી પાંચ વાક્ય બનાવીને નોટબુકમાં લખો.

શીર્ષક – “ઐ” માત્રાથી શરુ થતા શબ્દોના વાક્યો.

Link
https://www.youtube.com/watch?v=N4s9rMCZj7I