Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 13) Date – 03/10/2018

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 13) Date – 03/10/2018

ગૃહકાર્ય:

નીચે આપેલા વાક્યોને યોગ્ય રીતે ગોઠવીને સાચા વાક્ય નોટબુકમાં લખો.

જેમકે….

 • કમળ  છે  તળાવ  માં ઉગ્યું.
 • જવાબ : તળાવમાં કમળ  ઉગ્યું છે.

  વાક્યો :

  1) દુકાનો છે મેળામાં ઘણી.

  2) રમકડાં ખરીદી રહ્યા છે બાળકો.

  3) એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી.

  4) સાપનો ખેલ બતાવે મદારી છે.

  5) લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને.

  6) મેળામાં મજા કરીશું જઈને.

Comments are closed.