Grade 2 Gujarati Literary Event

Grade 2 Gujarati Literary Event

વ્હાલા વાલી મિત્રો,


બાળકોના રજૂઆત કૌશલ્યને વિકસાવવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event’ લઈને આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓએ તેમના Age level ની કવિતા અભિનય સાથે ગાવાની રહેશે.  (बच्चों की प्रस्तुति कौशल  के विकास हेतु  गुजराती भाषा का  ‘Literary Event’ लेकर आ रहे है , जिसमें विद्यार्थियों को उनके  Age level की कविता अभिनय के साथ गानी है |)

Cycle-18(30/11/2018 to 7/12/2018) માં ‘LITERARY EVENT’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્ગ માં શીખવેલી કવિતાઓ(હાથી ભાઈ તો જાડા, આવ રે વરસાદ, ટામેટું ભાઈ ટામેટું, એક બિલાડી જાડી) સિવાયની અન્ય કવિતા મોઢે કરી અભિનય સાથે રજૂ કરવાની રહેશે. ‘LITERARY EVENT નાં માપદંડ નીચે મુજબ છે.   

(Cycle-18 (30/11/2018 to 7/12/2018) में ‘LITERARY EVENT’ आयोजित किया गया है, जिसमें कक्षा में सिखाई गई कविताओं (હાથી ભાઈ તો જાડા, આવ રે વરસાદ, ટામેટું ભાઈ ટામેટું, એક બિલાડી જાડી) के अलावा की कविताओं को प्रस्तुत करना है | जिसके मापदंड नीचे दिए गए है |)

CRITERIA(માપદંડ)

૧) અભિનય સાથે ગાન (Recitation with Expression)
૨) સમય મર્યાદા (વધુ માં વધુ ૧ મિનિટ) – Time limit (maximum 1 minute)
3) આત્મવિશ્વાસ (Confidence)
4) કવિતા કંઠસ્થ (Memorization)
5) ઉચ્ચારણ (Pronunciation)

Comments are closed.