Grade 3 : Gujarati Diwali Homework (Ab initio level)
દિવાળીની હાર્દિક શુભેચ્છા
दिवाली की हार्दिक शुभेच्छा
૧) ‘ગુલાલ’ પાઠ્યપુસ્તક માંથી ‘ક થી ઝ ‘ સુધીના વર્ણોનું વાંચન કરી પુનરાવર્તન કરવું. (गुलाल पाठ्य पुस्तक से ‘ક થી ઝ ” तक के वर्णों का वाचन करके पुनरावर्तन करें |)
૨) પેજ નંબર ૨૧ (21) થી ૨૩ (23) પર આપેલાં ‘ડ,ઢ અને ણ ‘ નું લેખન કરવું.(पेज नंबर २१ (21) से २३ (23) पर दिए गए वर्णों ‘ડ,ઢ અને ણ ‘ का लेखन करें | )
૩) પેજ નંબર – ૨૪ (24) અને ૨૫ (25) પર આપેલી પ્રવૃત્તિને સૂચના અનુસાર કરો. ( पेज नंबर – २४ (24) और २५ (25) पर दी गई गतिविधि को सूचना के अनुसार करें |)