Grade 3 Gujarati Diwali Homework (Standard level)

Grade 3 Gujarati Diwali Homework (Standard level)

દિવાળીની હાર્દિક શુભેચ્છા

ગૃહકાર્ય:

પતંગિયા પાઠ્યપુસ્તકમાં નીચે  જણાવ્યા પ્રમાણે ગૃહકાર્ય કરવું.

૧) પેજ નંબર –  ૩૮ (38) અને ૩૯ (39)  પર આપેલ ‘બ’ વાળા શબ્દો અને વાક્યોનું  વાંચન કરો, ‘બ’ વાળા શબ્દોના ચિત્રોને રંગ કરો અને ‘બ’ મૂળાક્ષરનું લેખન કરો.

2) પેજ નંબર – ૪૦(40) પર આપેલ ‘વ’, ‘ર’, ‘બ’, ‘ક’  મૂળાક્ષરોમાંથી સાચા મૂળાક્ષરનું લેખન કરી ખૂટતા અક્ષર લખો.

૪) પેજ નંબર – ૪૧(41) પર આપેલા પાઠ – ૮ ‘છોડ’ નું વાંચન માતા – પિતાની મદદ લઈને કરો.

 

નોંધ – ગુજરાતી પાઠ્યપુસ્તક શાળા શરુ થયાના પહેલા દિવસે (૨૨ નવેમ્બર)  જમા કરાવવાની રહેશે.

 

Comments are closed.