Grade 4 Gujarati – Diwali homework for AB- Initio level
દિવાળીની હાર્દિક શુભેચ્છા (दिवाली की हार्दिक शुभेच्छा)
गृहकार्य
1) ગુલાલ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૩૬ અને ૩૭ પર આપેલા શબ્દોનું વાંચન કરીને નીચે આપેલી પ્રવૃત્તિને પૂર્ણ કરો.
(गुलाल पाठ्यपुस्तक में पेज नंबर – 36 और 37 पर दिए गए शब्दों का वाचन करके नीचे दिए गए गतिविधी को पूर्ण करे)
2) પેજ નંબર – 40 પર પ્રશ્ન 3 માં ચિત્ર ઓળખી તેનો શબ્દ શોધીને ગોળ કરો અને ‘ઉ’ અને ‘ઊ’ માત્રાના શબ્દોને અલગ કરીને લખો.
पेज नंबर ४० (40) पर प्रश्न – ३ के चित्र को पहचान कर सही शब्द पर गोला करें और ‘ઉ’ और ‘ઊ’ मात्रा के शब्दों को अलग करें|
3) પેજ નંબર – 43 અને 44 પર આપેલ ‘‘એ’’ અને “ઐ” માત્રાના શબ્દો અને વાક્યોનું વાંચન કરવું.
पेज नंबर 43 , 44 पर दिए गए ‘‘એ’’ और “ઐ” मात्रा के शब्दों और वाक्यों का वाचन करें |
4) પેજ નંબર – 45 અને 46 પર આપેલ પ્રવૃત્તિને પૂર્ણ કરો.
पेज नंबर 45 , 46 पर दिए गए गतिविधी को पूर्ण करे |