Grade 4 Gujarati Diwali Homework (Standard level)

Grade 4 Gujarati Diwali Homework (Standard level)

દિવાળીની હાર્દિક શુભેચ્છા

ગૃહકાર્ય:

પતંગિયા પાઠ્યપુસ્તક” માં નીચે જણાવ્યા પ્રમાણે ગૃહકાર્ય કરવું.

૧) પેજ નંબર –  ૩૫ (35) પર ‘એ’ સ્વર  થી શરુ થતાં અંકોવાળા  શબ્દોનું વાંચન કરો અને તેના આધારે પેજ નંબર ૩૬ (36) પર આપેલી પ્રવૃત્તિને સૂચના અનુસાર કરો.

૨) પેજ નંબર – ૩૭(37) અને ૩૮(38)પર પર આપેલા “ઐ” માત્રાવાળા શબ્દોનું વાંચન  કરી આપેલી પ્રવૃત્તિને સૂચના અનુસાર કરો.

 

નોંધ – ગુજરાતી પાઠ્યપુસ્તક શાળા શરુ થયાના પહેલા દિવસે (૨૨ નવેમ્બર)  જમા કરાવવાની રહેશે.

 

 

Comments are closed.