Grade 4 Gujarati (Standard level) Literary Event

Grade 4 Gujarati (Standard level) Literary Event

પ્રિય વાલી મિત્રો,

વિદ્યાર્થીઓની મૌખિક રજૂઆત વિકસવવા માટે ગુજરાતી ભાષાની ‘ Literary Event – Shaw and Tell’ લઈને આવી રહ્યા છીએ. આ Event માં વિદ્યાર્થીઓએ મેજીક બોક્ષમાંથી જોયા વિના કોઈ પણ  એક વસ્તુ ઉપાડવાની રહેશે અને તે વસ્તુને ઓળખી તેના વિશે 1 મિનિટ બોલવાનું રહેશે. આ Literary Event’ Cycle- 18 (Date – 30th Nov. to 7th Dec.) માં જે તે ગુજરાતી વર્ગમાં(slot) લેવામાં આવશે.જેના માપદંડ (criteria) નીચે મુજબ છે.

માપદંડ: (Criteria)

1) વસ્તુની ઓળખ
2) ગુજરાતી ભાષાનો પ્રયોગ (Gujarati language usage )
3) સમય મર્યાદા ( time limit)
4) પ્રસ્તુતિ (presentation)
– Eye contact
– Voice level
– Confidence
5) વિષય વસ્તુ (content)

Comments are closed.