Grade 5 – Gujarati Diwali Homework (Standard level)

Grade 5 – Gujarati Diwali Homework (Standard level)

દિવાળીની હાર્દિક શુભેચ્છા

ગૃહકાર્ય:

પતંગિયા પાઠ્યપુસ્તકમાં  પેજ નંબર – ૪૫ (45) પર આપેલ પાઠ (lesson) – ૧૦ “માસ્ટર બ્લાસ્ટર : સચિન તેંડુલકર”

નું વાંચન કરો અને પાઠના આધારે પેજ નંબર – ૪૬ (46) થી ૪૯(49) પર આપેલા પ્રશ્નો ક, ખ, ગ, ઘ, ચ અને છ’  સૂચના પ્રમાણે કરો.

 

નોંધ – ગુજરાતી પાઠ્યપુસ્તક શાળા શરુ થયાના પહેલા દિવસે (૨૨ નવેમ્બર)  જમા કરાવવાની રહેશે.

Comments are closed.