Grade 6 : Gujarati Diwali Homework (Ab initio level)

Grade 6 : Gujarati Diwali Homework (Ab initio level)

દિવાળીની હાર્દિક શુભેચ્છા

दीवाली की हार्दिक शुभेच्छा

ગુલાલ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – 48 અને 49 પર આપેલ પાઠ (Lesson)  ‘નવરાત્રિ’ નું વાંચન કરો. પાઠ નવરાત્રિ ના વાંચનના આધારે પ્રશ્ન – 2, 3, 4, 5, 6,7 સુચના પ્રમાણે કરો.

गुलाल पाठ्यपुस्तक से पेज नंबर – 48 और 49 पर दिया गया पाठ ‘नवरात्रि’ पढ़े और प्रश्न २ से ७ (किताब में ही) पूरा करें |

1) પેજ નંબર – 50  પર પ્રશ્ન – 2 ખાલી જગ્યા પૂરો.

(पेज नंबर 50 पर प्रश्न 2 में रिक्त स्थान की पूर्ति करें |

2) પેજ નંબર – 50 પર પ્રશ્ન – 3 પાઠમાંથી ‘આ’ અને ‘ઉ’ માત્રાના ત્રણ-  ત્રણ શબ્દો શોધી ગુલાલમાં લખો.

(पेज नंबर 50 पर प्रश्न 3 में कहानी से ‘उ और ऊ’ मात्रा के तीन-तीन शब्द ढूँढकर लिखें |)

3) પેજ નંબર – 51 પર પ્રશ્ન – 4 વચન ઓળખો અને લખો.

(पेज नंबर 50 पर प्रश्न 4 पर वाचन पहचानकर लिखें |)

4) પેજ નંબર – 51 પર પ્રશ્ન – 5 જાતિ  ઓળખો.

(पेज नंबर 50 पर प्रश्न 5 में जाति पहचाने |)        

5) પેજ નંબર – 51 પર પ્રશ્ન – 6 – વાક્યો વાંચીને સંજ્ઞા શોધીને લખો.

(पेज नंबर 50 पर प्रश्न 6 के वाक्यों को पढ़ें और संज्ञा ढूँढकर लिखें |)

6) પેજ નંબર – 51 પર પ્રશ્ન – 7 શબ્દો પરથી વાક્ય બનાવો.

(पेज नंबर 50 पर प्रश्न 7 के शब्दों के वाक्य बनाएँ |)

Note :- गुजराती  पाठ्य पुस्तक’ स्कूल शुरू होने के दिन (22  नवम्बर को )ही कक्षा में जमा करवाएँ |

Comments are closed.