Browsed by
Day: November 28, 2018

Night out – Activity details

Night out – Activity details

Dear students,

One of the much-awaited events of our grade is around the corner. It’s time to brace ourselves to collaborate with each other to add yet another joyous moment to our book of memories.
As you all are aware, this time we will be staying in school for our night-out with the students of grade 2 and grade 4. Hence, to break the barriers of communication, we have decided to provide you with an opportunity to interact with them. This interaction will be done in the form of an activity (30 mins) which is to be planned by you.
Please go through the following pointers which will help you to understand the agenda well:
1. You will be grouped with 5 other students. Out of these, two students will belong to grade 2 and two students to grade 4. The 5th student will be from your buddy class (Refer to the link given below). You will be working with this buddy to plan an engaging yet interesting activity for the other 4 students. 
2. The activity will go on for half an hour on the day of night-out.
3. Each group will be allotted an area for this activity.
4. The venues will be supervised/monitored by the adults.
5. In case you need any resource for this activity, let your homeroom teacher know about it in advance.
6. Few examples of such engagements:- Read-a-loud, Drawing/sketching, Best out of waste, DIYs, taboo (self-created), board games etc.
7. You need to plan this activity in such a way that all the students in your group understand it well so as to be an active participant.
8. Ensure that you provide clear instructions in an easy-to-understand language to these kids.

Regards,

Grade 6 team

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

નીચે આપેલા શબ્દોનું વાંચન કરો અને તેનું અનુલેખન નોટબુકમાં કરો.

(Homework Title)શીર્ષક: અનુલેખન

સરગમ
રમઝટ
સરઘસ
દવા
માછલી
ભીમ
મીઠાઈ
સસલું
જીભ
કાકડી
જહાજ
આકાર
ચરવા
દાદી

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

ગૃહકાર્ય

નીચે આપેલી Link પરથી “જંગલી પ્રાણી” ના ગુજરાતી નામ સાંભળો. વર્ગમાં ગૃહકાર્યનું Reflection રમતના માધ્યમથી લેવામાં આવશે.

Link

https://www.youtube.com/watch?v=Mqqqkg6VSIs&t=5s

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018


નીચે આપેલા શબ્દોમાંથી કોઈ પણ પાંચ શબ્દોના વાક્યો બનાવો અને નોટબુકમાં લખો.

૧) જળ
૨) પૃથ્વી
૩) તડકો
૪) ઘુવડ
૫) નૌકા
૬) મહેલ
૭) સૈનિક
૮) ટિકિટ

Grade – 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 17) Date – 28/11/2018

Grade – 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 17) Date – 28/11/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી “ગુજરાતી ઉખાણાં’ (Quiz)” નું વાંચન કરો અને સાચા જવાબ ને ટીક કરીને તેનો screenshot લઈને આપેલ email id પર મોકલો. mail માં તમારા section નું નામ લખવું અનિવાર્ય (Important) છે.

नीचे दी गई link से “गुजराती पहेली (Quiz)” का वाचन करे और सही विकल्प का चुनाव करके उसका screenshot लेकर दिए गए email id पर भेंजे | mail मे आपके section का नाम लिखना ज़रुरी हैं |

(Note- વિદ્યાર્થીઓ ઉખાણાંને સમજવા માટે માતા – પિતાની મદદ લઇ શકે છે .)
(Note- विद्यार्थी पहेली को समजने के लिए माता – पिता की मदद ले सकते हैं)

Link: http://www.gujaratilexicon.com/game/ukhana/

E-mail id : harsh.vaghela@fountainheadschools.org

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો અને તેનું brilliant વાક્ય બનાવીને નોટબુકમાં લખો.
(ઉદાહરણના આધારે ગૃહકાર્ય કરો.)

ઉદાહરણ (Example)

આળસુ x મહેનતુ

વાક્ય :- મહેનતુ લોકો હંમેશા પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે.

શબ્દો

મિત્ર x

અંધકાર x

નુકસાન x

આવક x

નજીક x

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 17) Date – 28/11/2018

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 17) Date – 28/11/2018

નીચે આપેલા શબ્દો ના વિરોધી અર્થ નોટબુક માં લખો.
नीचे दिए गए शब्दों के विलोम अर्थ नोटबुक में लिखें |

વિરોધી શબ્દો (opposite words) :

તરવું x
નાના x
બાળક x
અંધકાર x
રડવું x
મહેનતુ x
સાહસિક x

Grade – 6 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

Grade – 6 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018

નીચે આપેલા પ્રશ્નો વાંચી આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી નોટબુકમાં લખો. (પ્રશ્નો નોટબુકમાં લખવા જરૂરી છે.)

1) “આંખ ફાટી જવી” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
1) મૃત્યુ પામવું
2) બેભાન થવું
3) આશ્ચર્યચકિત થવું
4) પ્રભાવિત થવું

2) “ભેંસ આગળ ભાગવત” નો અર્થ શું થાય ?

1) નકામો ઉપદેશ આપવો
2) ભેંસ સમજતી નથી
3) ભેંસ અભણ છે
4) ભેંસને શિક્ષણ આપવું

3) નીચેનામાંથી વિશેષણ કયું છે ?

1)શરૂઆત
2) ભોળું
3) માણસ
4) પુસ્તક

4) નીચેનામાંથી કયો વિકલ્પ “આકાશ” શબ્દનો સમાનાર્થી નથી?

1) નભ
2) અંબર
3) ગગન
4) પાતાળ

5) નીચેના વિકલ્પમાંથી સાચી જોડણી કઈ છે ?

1) અતિથી
2) અતીથી
3) અતિથિ
4) અદિતિ

6) “આંખ આડા કાન કરવા” – રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

1) વાતને ધ્યાનમાં ન લેવી
2) વાતને ધ્યાનમાં લેવી
3) વાત ભૂલી જવી
4) વાત બીજાના કાનમાં કહેવી

7) “બિલાડીના ગળે ઘંટ બાંધવો” – એટલે શું ?

1) બિલાડીને દૂધ પીવડાવવું
2) સરળ કામ હાથમાં લેવું
3) મુશ્કેલ કાર્ય પાર પડવું
4) બિલાડીના ગળામાં નાની ઘંટડી બાંધવી

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 17) Date – 28/11/2018

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 17) Date – 28/11/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

વર્ગ માં કરાવેલ પ્રવૃત્તિ અનુસાર, નીચે આપેલ શબ્દોમાં “એ” માત્રા લગાવી યોગ્ય શબ્દ બનાવો અને ગુજરાતી નોટબુક માં લખો.

कक्षा में करवाई गई गतिविधि अनुसार नीचे दिए गए शब्दों में “એ” मात्रा लगाकर उचित शब्द बनाएँ और गुजराती नोटबुक में लिखें |

Example :- મહલ : મહેલ

૧) બહન
૨) મદાન
૩) શહર
૪) ખલ
૫) ખતર
૬) લપટોપ
૭) પન
૮) દવ
૯) તલ
૧૦) થલી