Grade – 3 : Gujarati Literary Event (Ab-initio level)

Grade – 3 : Gujarati Literary Event (Ab-initio level)

Grade – 3 : Gujarati Literary Event (Ab-initio level)

વ્હાલા વાલી મિત્રો,

બાળકોની ‘Social skills’ વિકસાવવા અને શ્રવણ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event’- “Story sequencing by Pictures” (group task) લઈને આવી રહ્યા છીએ. આ ‘Literary Event’ Cycle- 19 (10th Dec – 17th Dec) માં જે તે ગુજરાતી slot માં લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ‘Inter house’ પ્રમાણે સમૂહમાં વહેચવામાં આવશે. આ ‘Literary Event’ માં વિદ્યાર્થીઓ સમૂહમાં વાર્તાને ધ્યાનથી સાંભળીને વાર્તાના ચિત્રને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવવવાની (story sequencing) રહેશે. જે સમૂહ સૌથી ઓછા સમયમાં અને વાર્તાને સાચા ઘટનાક્રમમાં ગોઠવશે તે સમૂહ વિજેતા બનશે.

નોટ : વિદ્યાર્થીને વાર્તા સાંભળવા માટે પ્રોત્સાહન આપવું, જેનાથી તેમને ‘Literary Event’ માં સફળતા મેળવી શકે.

विद्यार्थियों की ‘Social skills’ के विकास और श्रवण कौशल को प्रोत्साहित करने हेतु गुजराती भाषा में Literary Event’ – “Story sequencing by Pictures” लेकर आ रहे हैं | यह ‘Literary Event’ Cycle- 19(10th Dec – 17th Dec) में उनकी गुजराती slot में ली जाएगी | जिसमे विद्यार्थियों को ‘Inter house’ के समूह में विभाजित किया जाएगा | इस ‘Literary Event’ में कहानी को सुनने के बाद, कहानी के चित्रों को घटनाक्रम (story sequencing) अनुसार लगाना होगा | जो समूह सब से कम समय में कहानी को सही क्रमानुसार लगाएगा वह समूह विजेता बनेगा |

नोट: कृपया विद्यार्थियों को कहानी को सुनने का अवसर प्रदान करें, जिससे उन्हें ‘Literary Event’ में सफलता प्राप्त हों |

માપદંડ (Criteria): Correct sequencing in less time.

Comments are closed.