Grade – 3 : Gujarati literary Event (Standard Level)

Grade – 3 : Gujarati literary Event (Standard Level)

Grade – 3 : Standard Level ‘Gujarati literary Event’

વ્હાલા વાલી મિત્રો,

બાળકોના રજૂઆત કૌશલ્ય અને શબ્દભંડોળનું જ્ઞાન વિકસાવવા માટે ગુજરાતી ભાષાની “Literary Event – show and Tell” લઈને આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ કોઈ એક ફ્લેશ કાર્ડ પસંદ કરીને ચિત્ર ઓળખી અને તેના વિષે 1 minute બોલવાનું રહેશે. આ Literary Event Cycle- 19 (10th Dec – 17th Dec) માં જે તે ગુજરાતી slot માં લેવામાં આવશે. આ EVENT નાં માપદંડ નીચે મુજબ છે.

CRITERIA (માપદંડ) :

૧) ચિત્રની ઓળખ (identification of picture)
૨) વિષય વસ્તુ (content)
૨) સમય મર્યાદા (વધુ માં વધુ 1મિનિટ )
3) ગુજરાતી ભાષાનો પ્રયોગ (use of gujarati language )

Comments are closed.