Grade -5 : Gujarati Literary Event (Ab-initio level)

Grade -5 : Gujarati Literary Event (Ab-initio level)

Grade -5 : Gujarati Literary Event (Ab-initio level)

વ્હાલા વાલી મિત્રો,

બાળકોની ‘Social skills’ વિકસાવવા અને વાંચન કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event’ લઈને આવી રહ્યા છીએ.
“Literary Event Cycle – 19 (10th Dec – 17th Dec)” માં જે તે ગુજરાતી slot માં  લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને ‘Inter house’ પ્રમાણે સમૂહમાં વહેચવામાં આવશે. ‘વાર્તા વાંચી તેને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવવવાની (story sequencing) રહેશે. જે સમૂહ સૌથી ઓછા સમયમાં વાર્તાને ઘટનાક્રમમાં ગોઠવશે તે સમૂહ વિજેતા બનશે.

विद्यार्थियों की ‘Social skills’ के विकास और वाचन कौशल को प्रोत्साहित करने हेतु गुजराती भाषा में Literary Event लेकर आ रहे है |
यह “Literary Event Cycle – 19 (10th Dec – 17th Dec)” में उनके गुजराती slot में ली जाएगी | जिसमे विद्यार्थियों को ‘Inter house’ के समूह में विभाजित किया जायेगा | इस ‘Literary Event’ में कहानी को पढ़कर घटनाक्रम (story sequencing) अनुसार लगानी होगी | जो समूह सब से कम समय में कहानी को क्रमानुसार लगाएगा  वह समूह विजेता  बनेगा |

नोट: कृपया विद्यार्थियों को वाचन करने के लिए प्रोत्साहित करें, जिससे उन्हें  ‘Literary Event’ में सफलता प्राप्त हों |

Comments are closed.