Grade -5 : Gujarati Literary Event (Standard level)

Grade -5 : Gujarati Literary Event (Standard level)

Grade -5 : Gujarati Literary Event (Standard level)

બાળકોના મૌખિક કૌશલ્ય વિકસાવવા અને શબ્દભંડોળ ને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતી ભાષાની ‘Literary Event’ લઈને આવી રહ્યા છીએ, જેમાં વિદ્યાર્થીઓએ “ચિત્ર વર્ણન” કરવાનું રહેશે.

“Literary Event Cycle – 19 (10th Dec – 17th Dec)” માં જે તે ગુજરાતી વર્ગમાં (slot) લેવામાં આવશે. જેના માપદંડ (criteria) નીચે મુજબ છે.

માપદંડ (criteria):

1) ચિત્ર વર્ણન (picture description)
2) આત્મવિશ્વાસ (confidence)
3) ગુજરાતીમાં ભાષાનો પ્રયોગ (use of gujarati language)

Comments are closed.