Browsed by
Day: December 5, 2018

Grade – 2 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

Grade – 2 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી Link પરથી “જંગલી પ્રાણી” ના ગુજરાતી નામ સાંભળો.
नीचे दी गई Link से “જંગલી પ્રાણી” के गुजराती नाम सुनें |

Link :

https://www.youtube.com/watch?v=Mqqqkg6VSIs&t=5s

Grade – 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

Grade – 6 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલા શબ્દો પરથી brilliant વાક્ય બનાવીને નોટબુકમાં લખો.
नीचे दिए हुए शब्द से brilliant वाक्य बनाकर नोटबुक में लिखें |

( ઉદાહરણના આધારે ગૃહકાર્ય કરો. )
( उदाहरन के अनुसार गृहकार्य करें | )

ઉદાહરણ (Example)

શબ્દ : મહેનત
વાક્ય : આપણી મહેનત એક દિવસ રંગ લાવશે.

શબ્દો : –

૧) મિત્ર
૨) અંધકાર
૩) નુકસાન
૪) આવક
૫) સાહસિક

Grade 6 Gujarati (Standard level) Homework, cycle -18 (date – 5/12/2018)

Grade 6 Gujarati (Standard level) Homework, cycle -18 (date – 5/12/2018)

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર -૩૩ (33) પર આપેલ પાઠ – ૭(7) “શારીરિક તંદુરસ્તી” નું વાંચન કરો (વર્ગમાં પાઠનું વાંચન થયેલ છે.) અને તેના આધારે પ્રશ્ન – ‘ક’ અને ‘ગ’ સૂચના પ્રમાણે કરો.

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તક માં પેજ નંબર – ૪૧ (41) પર આપેલ કવિતા “મારો દેશ” વાંચો અને પેજ નંબર ૪૨ (42) અને ૪૩ (43) પર આપેલ પ્રશ્ન : ૧, ૨, ૩, સુચના અનુસાર કરો.

गुलाल पाठ्यपुस्तक मे पेज नंबर – ४१ (41) पर दी गई कविता “મારો દેશ” पढ़ें और पेज नंबर ४२ (42) ४३ (43) पर दिए हुए प्रश्न : १, २, ३ सुचना अनुसार करें |

Grade 5 Gujarati (Standard level) Homework, cycle -18 (date – 5/12/2018)

Grade 5 Gujarati (Standard level) Homework, cycle -18 (date – 5/12/2018)

પતંગિયા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર – ૪૧(41) પર આપેલ પાઠ – ૯(9) “ઈદ” નું વાંચન કરો (વર્ગમાં પાઠનું વાંચન થયેલ છે.) અને તેના આધારે પ્રશ્ન – ‘ક’, ‘ખ’ અને ‘ગ’ સૂચના પ્રમાણે કરો.

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

ગુલાલ પાઠ્યપુસ્તક માં પેજ નંબર – ૭૯ (79) પર આપેલ કવિતા “વાદળના દેશમાં” વાંચો અને અઘરા શબ્દો (hard words) ની નીચે લાઈન કરો.

गुलाल पाठ्यपुस्तक मे पेज नंबर – ७९ (79) पर दी गई कविता “વાદળના દેશમાં” पढ़ें और कविता से संबंधित कठिन शब्दों (hard words) को रेखांकित करें |

Grade – 3 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

Grade – 3 Gujarati (Ab initio level) Homework (Cycle – 18) Date – 05/12/2018

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી વાર્તા સાંભળો. વર્ગમાં વાર્તા નું Reflection લેવામાં આવશે.

नीचे दी गई link से कहानी सुनें | कक्षा में कहानी का Reflection लिया जाएगा |

વાર્તા : “ચીકુ અને ઉંદર”

Link:

https://www.youtube.com/watch?v=K1okxoIXtnU

Grade 3 Gujarati (Standard level) Homework, cycle -18 (date – 5/12/2018)

Grade 3 Gujarati (Standard level) Homework, cycle -18 (date – 5/12/2018)

પતંગિયા પાઠ્યપુસ્તકમાં નીચે જણાવેલ પેજ નંબરમાં ગૃહકાર્ય કરો.

1) પેજ નંબર – ૨૯(29) પર આપેલ ચિત્રમાં રંગ કરો અને “ર” થી શરૂ થતા ચિત્રો દોરો અને “ર”નું લેખન દરેક લાઈનમાં ૮(8) વાર લેખન કરો.

2)પેજ નંબર – ૩૧(31) પર “વ” નું લેખન દરેક લાઈનમાં ૮(8) વાર કરો.